ખોખરા પોલિસ પરિવારે આજે રાસગરબા નુ આયોજન કયુઁ
ખોખરા પોલિસ પરિવારે આજે રાસગરબા નુ આયોજન કયુઁ નાગરિકો ની સુરક્ષા અને સલામતી મા સતત ૨૪ કલાક વ્યસ્ત રહેતા પોલિસ પરિવારો એ રાસગરબા રમી ને તણાવમુકત થવા નો એક પઁયાસ કયોઁ નવરાત્રી નવે દિવસ ચુસ્ત બંદોબસ્ત મા વ્યસ્ત રહેલ ખોખરા પોલિસ પરિવાર માટે વિશેષ રાસગરબા નું આયોજન કરેલ હતું પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત તેમજ […]
Continue Reading