મુખ્યપ્રધાન અને વડાપ્રધાન તરીકે બંધારણીય હોદ્દા-સુશાસન ના ૨૦ વર્ષ પૂર્ણ થતાં લોકનાયક આદરણીય શ્રીનરેન્દ્રભાઈ મોદીજી ને રુબરુ મળીને અભિનંદન પાઠવતા રાજુભાઈ ધ્રુવ
મુખ્યપ્રધાન અને વડાપ્રધાન તરીકે બંધારણીય હોદ્દા-સુશાસન ના ૨૦ વર્ષ પૂર્ણ થતાં લોકનાયક આદરણીય શ્રીનરેન્દ્રભાઈ મોદીજી ને રુબરુ મળીને અભિનંદન પાઠવતા રાજુભાઈ ધ્રુવ વડાપ્રધાને મહત્વ ના કાર્યોની અત્યંત વ્યસ્તતાની વચ્ચે પણ સમય આપ્યો, કૌટુંબિક અને વર્તમાન પ્રવાહો વિશે વાત કરી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ષોથી રાજુભાઇ ની પક્ષનિષ્ઠા ,પ્રવક્તા તરીકે સતત-અવિરત સક્રિય કામગીરી અને જનસેવાકાર્ય થી […]
Continue Reading