શરદપૂનમનો આજ જામ્યો છે તોર ભાતીગળ ચૂંદડીમાં ગહેક્યા છે મોર માને ફૂલડે વધાવો આજ રાત રે, એની ચાંદની કહે છે રૂડી વાત રે. – પૂજન મજમુદાર.
સરખી સહેલી આજ ગરબે ઘૂમે એવી શરદપૂનમની આ રાત રે એની ચાંદની કહે છે રૂડી વાત રે. ઢોલ ઉપર દાંડીનો પ્રગટ્યો છે સાદ સુર અને તાલનો છે આજે સંગાથ ઘૂમે ગરબે આ યૌવનની જાત રે, એની ચાંદની કહે છે રૂડી વાત રે સૌના હૈયે છે આજ અવસર ઉમંગનો નવરંગી નોરતાના વિસરાતા સંગનો રંગરસિયાના મનમાં સંતાપ […]
Continue Reading