આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડે મહેસાણા, ગુજરાતમાં તેના પ્રથમ વર્ગખંડ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું   1

  • આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 215 થી વધુ કેન્દ્રો સાથે પરીક્ષા તૈયારી સેવા સેક્ટરમાં રાષ્ટ્રીય લિડર છે. જેમાં વાર્ષિક વિદ્યાર્થીઓની સંખ્યા 2.5 લાખથી વધુ છે. • મહેસાણામાં આકાશ સંસ્થાનું પ્રથમ વર્ગખંડ સેન્ટર મેડિકલ અને એન્જિનયરીંગ પ્રવેશ પરીક્ષા અભ્યાસક્રમોની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વર્ગો આપશે. • આ કેન્દ્રમાં 4 […]

Continue Reading

મોરારિબાપુ દ્વારા કેરળના પુર પીડિતો માટે એક લાખ પચીસ હજારની સહાય

  ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને કારણે ઋતુઓમાં અણધાર્યા ફેરફારો થતા જોવા મળે છે. એક તરફ સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેવે વખતે ગત બે-ત્રણ દિવસો દરમ્યાન કેરળમાં ભારે વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પુરની સ્થિતિ સર્જવા પામી છે. પુરની પરિસ્થિતિને કારણે ૨૧ લોકોના મૃત્યુ પણ થયા છે અને અનેક લોકો હજુ લાપતા પણ […]

Continue Reading

સુરત કડોદરા GIDC માં પેકેજિંગ કમ્પનીમાં આગ.

સુરત કડોદરા GIDC માં પેકેજિંગ કમ્પનીમાં આગ. 20 થી 25 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. આગથી 1 નું મૌત. ફાયર વિભાગ દારા 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાના સમાચાર. હાલ આગ કાબુમાં

Continue Reading

ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર સર. ટી. હોસ્પિટલમાં જ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર સર. ટી. હોસ્પિટલમાં જ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું આ ઘટના બનતા સિવિલ હોસ્પિટલમાં દોડ ધામ મચી જવા પામી હતી, પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી.

Continue Reading

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ૧૧ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા.

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ૧૧ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૮૬૮ વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી. અમદાવાદ: અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા ૧૧ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. નવા ૯ પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા […]

Continue Reading

રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ફરી ગુજરાત આવશે

30 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, નર્મદા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ કેવડિયા પ્રવાસીઓ માટે 5દિવસ બંધ રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ફરી ગુજરાત આવશે PM મોદીનાઆગમનને પગલે સુરક્ષા-પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ટિકિટોનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. રાજપીપલા, તા.17 રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ફરી […]

Continue Reading

રાજ્ય મંત્રીનિમિષા સુથારના આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે સાંસદ મનસુખ વસાવાના સ્ફોટક નિવેદનથી રાજકીય હડકંપ

રાજ્ય મંત્રીનિમિષા સુથારના આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે સાંસદ મનસુખ વસાવાના સ્ફોટક નિવેદનથી રાજકીય હડકંપ વિડિઓ સોસીયલ મીડીયામાં વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય નિમિષા સુથારના પિતા આદીવાસી હતા કે નહીં એ ખબર નથી, પણ એ ખોટા જ છે: મનસુખ વસાવા મને પાર્ટી કાઢી મૂકે એની મને પરવા નથી પણ હું સાચી વાત કહીશ જ. કેટલાક લોકો નિમિષા […]

Continue Reading

રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસનેદિવસેરાવણનું દહન થાય છે

રાજપીપલામા દશેરાના બીજે દિવસે રાવણ દહનની અનોખી પ્રથા સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસથાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસનેદિવસેરાવણનું દહન થાય છે (દીપક જગતાપ દ્વારા ) રાજપીપળા,તા17 સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસથાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસેરાવણનું દહન થાય છે. ગત વર્ષે રાજપીપળામા કોરોના મહામારીને કારણે કાછીયાવાડ […]

Continue Reading

કુબેર ભંડારી મંદિર ખાતે નર્મદા જીલ્લાભાજપા કાર્યકરોના સંગઠનના પ્રશિક્ષણ વર્ગનો પ્રાંરભ

કુબેર ભંડારી મંદિર ખાતે નર્મદા જીલ્લાભાજપા કાર્યકરોના સંગઠનના પ્રશિક્ષણ વર્ગનો પ્રાંરભ પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોન ના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાએ દીપ પ્રગટાવી પ્રશિક્ષણ વર્ગને ખુલ્લો મુક્યો રાજ્યના 33 જિલ્લા અને ૮ મહાનગરોમાં પ્રશિક્ષણ વર્ગયોજાશે (દીપક જગતાપ, દ્વારા ) રાજપીપલા, તા18 પવિત્ર નર્મદા તટે આવેલ કુબેર ભંડારી મંદિર ખાતે નર્મદા જીલ્લા સંગઠનની પ્રશિક્ષણ વર્ગનો પ્રાંરભ કરવામાં […]

Continue Reading

28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીબંધ રહેશે

28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીબંધ રહેશે PM નરેંદ્ર મોદી કેવડિયા આવવાના હોવાથી SOU સહિત અન્ય પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે રહેશે બંધ…

Continue Reading