Tata Motors delivers a Hat-trick! India’s first sub-compact SUV, Tata Punch, is also India’s safest car Receives a 5-star safety rating of 16.453 from Global NCAP, highest adult occupant protection rating any vehicle has received in India

    Mumbai, October 14, 2021: Tata Motors, India’s leading automobile brand, today announced that its most recent addition to its popular ‘New Forever’ range of SUVs, the Tata Punch, also India’s first sub-compact SUV has become the latest recipient of the 5-star rating (16.453) for adult occupant protection and 4-star rating (40.891) for child […]

Continue Reading

સર્વ ધ્યેયપ્રાપ્તિ માટેનું અતિ હાઇટેક મશીન એટલે માનવશરીર શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

યાંત્રિક સાધનો કે યંત્રોનો ઈતિહાસ તપાસતા જણાશે કે મશીન કે અન્ય યાંત્રિક સાધનોની શોધ જીવનની અનેક મુશ્કેલીઓને દૂર કરવા, સમયની બચત કરવા તેમજ ઓછા કષ્ટ કે તકલીફે મુશ્કેલ કાર્યને સરળ અને ઝડપી બનાવવા થયેલ છે. અતિ મુશ્કેલ કે અશક્ય લાગતાં ઘણા કાર્યો યંત્રની મદદથી સરળ અને શક્ય બની જતા હોય છે એ આપણા સૌનો વર્ષોનો […]

Continue Reading

અનુસુચિત જનજાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતેનિયમોને હળવા બનાવવા માટે સાંસદ મનસુખભાઇ વસાવાએ કર્યું સમર્થન

અનુસુચિત જનજાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતેનિયમોને હળવા બનાવવા માટે સાંસદ મનસુખભાઇ વસાવાએ કર્યું સમર્થન દશેરા પર્વે દેવમોગરાના પાંડોરી માતાજીના મંદિરે આરતીમા સાંસદ મનસુખ વસાવાએ ભાગ લીધો રાજપીપલા, તા.16 દશેરા ના પાવન પર્વે દેવમોગરાના પાંડોરી માતાજીના મંદિરે ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવાએ માતાજીના દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો. અને તેમની સાથે ભરૂચ તથા નર્મદા જિલ્લાના ભારતીય […]

Continue Reading

દશેરા પર્વે શસ્ત્રપૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ

વિજયા દશમીના પવિત્ર પર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજપીપળા ખાતે ભવ્ય શસ્ત્રપૂજન કરાયું દશેરા પર્વે શસ્ત્રપૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ રાજપીપલા, તા.16 વિજયા દશમીનો દિવસ જે અસત્ય ઉપર સત્યના વિજયના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે દિવસે મોટા વિજયનો સંબંધ છે.જેમાં માં દેવી દુર્ગાએ મહિષાસુર નામના દૈત્ય પર વિજય મેળવેલ. તેમજ ભગવાન શ્રીરામ દ્વારા રાવણનો વધ કરી […]

Continue Reading

રાજપીપળાના વિહાર મોદીએ ઓસ્ટ્રેલિયા માં બીઝનેસ પરસન ઓફ ધ યર-૨૦૨૧ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો

રાજપીપળાના વિહાર મોદીએ ઓસ્ટ્રેલિયા માં બીઝનેસ પરસન ઓફ ધ યર-૨૦૨૧ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો ભારત દેશના યુવાનો માટે રાજપીપળા હાઈસ્કૂલમાં ભણેલા અને આધ્યાત્મિકતામાં ગીતાનું જ્ઞાન લીધા બાદ જીવન માં પરિવર્તન લાવનારા વિહાર મોદી અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યા રાજપીપળા :તા.18 રાજપીપળાના વતની અને છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયા માં રહેતા વિહાર મોદી એ વિદેશી ધરતી પર પોતાની મહેનત,આવડત […]

Continue Reading

ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા અમદાવાદમાં પથમવાર શસ્ત્રપુજન કરાયું

અમદાવાદ અમદાવાદમાં પ્રથમ વાર શસ્ત્રપૂજન ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા અમદાવાદમાં પથમવાર શસ્ત્રપુજન કરાયું અમદાવાદમાં સૌ પ્રથમવાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું.આ પસંગે રાજયસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર તેમજ અમદાવાદ ના પૂર્વ મેયર કાનાજી ઠાકોર વિશેષ હાજર રહ્યી ને શસ્ત્રપુજન કયુઁહતું. તેઓએ સમાજ ને ખોટા ખર્ચ બંધ કરી ને સમાજ […]

Continue Reading

અમદાવાદના વાડજમાં ગોકુળ વીલા હોટલમાં રૂમ ભાડે લેવા બાબતે યુવકે કરી તોડફોડ.

અમદાવાદ અમદાવાદના વાડજમાં ગોકુળ વીલા હોટલમાં રૂમ ભાડે લેવા બાબતે યુવકે કરી તોડફોડ. આઈ ડી વગર હોટલના માલિકે રૂમ નહી આપતા કરી તોડફોડ જીત નાઈ નામના યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ..ઘટના CCTV માં થઇ કેદ..જીત નાઈથી સ્થાનિક લોકો છે પરેશાન. વિસ્તારનો ડોન બનવા કરે છે દાદાગીરી..પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી..

Continue Reading

દિવાળીના તહેવારને લઈને રાજકોટ મનપાનો મોટો નિર્ણય

દિવાળીના તહેવારને લઈને રાજકોટ મનપાનો મોટો નિર્ણય, દિવાળીએ થતી આતશબાજી કરવામાં આવી રદ્દમેયર ડો.પ્રદિપ ડવે આતશબાજી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણ ફેલાવવાની સંભાવના હોવાથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા કાર્યક્રમો ન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન છે.

Continue Reading

CM ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરી કરતા પતિ-પત્ની માટે કર્યો મોટો નિર્ણય

CM ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરી કરતા પતિ-પત્ની માટે કર્યો મોટો નિર્ણયપત્ની માટે એક વર્ષ અને પતિને 2 વર્ષ નોકરીનો સમય હશે તો એક જ જિલ્લામાં થઈ શકશે બદલી

Continue Reading