નર્મદામા પાંચ ASI ને દિવાળીની નવી ભેટ.બઢતી પામીને PSI બન્યા.
નર્મદામા પાંચ ASI ને દિવાળીની નવી ભેટ.બઢતી પામીને PSI બન્યા. જિલ્લા પોલીસવડા હિમકર સિંહે એ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી રાજપીપલા, તા 16 નર્મદા જિલ્લામા પાંચ તાલુકાઓમાં હાલ 25જેટલાં PSI કામગીરી કરી રહ્યા છે. જેમાં કામગીરીને વધુ ઝડપી અને સારી બનાવવા વધુ PSI ની જરૂર પડતા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પાંચ જેટલાં ASIને બઢતી આપી […]
Continue Reading