દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરવા જનભાગીદારી થકી સ્વચ્છ ભારત અભિયાન સાકાર થયું છે-નહેરુ યુવા કેન્દ્રના મુખ્યાલય દિલ્હીના પ્રતિનિધિ ડૉ. પ્રેમપ્યારીબેન તડવી
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરવા જનભાગીદારી થકી સ્વચ્છ ભારત અભિયાન સાકાર થયું છે-નહેરુ યુવા કેન્દ્રના મુખ્યાલય દિલ્હીના પ્રતિનિધિ ડૉ. પ્રેમપ્યારીબેન તડવી જીઓરપાટી ગામના નાની-મોટી પનોતી મંદિર સંકુલ સહિત નદી કિનારાના આસપાસના વિસ્તારોમાં ૭૦ કિલો સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક એકત્ર કરાયું : સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો વૈજ્ઞાનિક ઢબે કરાયો નિકાલ જિલ્લાના પદાધિકારીઓ, નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવકો […]
Continue Reading