માનસ મુક્તિનાથ મહેશ એન.શાહ દિવસ ૫ તારીખ ૧૧ ધર્મ,અર્થ,કામનાઓ બંધન ન બને ને જે બાકી રહે એનું નામ મુક્તિ. મને મુક્તિ,નિર્વાણ,મોક્ષ,પરમપદમાં નહિ,જીવનમુક્ત દશામાં રૂચિ છે:મોરારિબાપુ.
પાંચમા દિવસની કથા પ્રારંભે ભૂશુંડિજી,સ્વચ્છ જળ,હિમગિરિ,ધવલગિરિ,નીલગીરીને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે ધર્મ બંધન ન બને ,અર્થ બંધન ન બને અને આપણી કામનાઓ બંધન ન બને તો જે બાકી રહે એનું નામ જ મુક્તિ છે.મુક્તિ શબ્દ જ્ઞાન વાચક અને નાથ શબ્દ ભક્તિવાચક છે. જ્ઞાન કોઈને નાથ નથી માનતુ.માનસનું એક પાત્ર જે પોતાને અનાથ સમજે છે-વિશ્વામિત્ર.વિશ્વામિત્ર […]
Continue Reading