વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને જતા શિવભક્તો માટે સૌથી મોટા સમાચાર

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને જતા શિવભક્તો માટે સૌથી મોટા સમાચારહવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરવામાં આવીસોમનાથ મંદિરે જતા ભાવિકો સીધા જ લાઈનમાં ઉભા રહીને હવે ભોળાનાથના દર્શન કરી શકશેકોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી છેલ્લા 13 મહિના કરતા વધુ સમયથી પાસ સિસ્ટમ ફરજિયાત લાગૂ કરાઈ હતી

Continue Reading

અમદાવાદના અભિષેક બંગ્લોઝ ખાતે શેરી ગરબાનું કરાયું ભવ્ય આયોજન. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત.

અમદાવાદ અમદાવાદના અભિષેક બંગ્લોઝ ખાતે શેરી ગરબાનું કરાયું ભવ્ય આયોજન. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત. અમદાવાદના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની,હાથીજણ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ શ્રી ધીરેન્દ્રસિંહ તોમર (ભાજપ વટવા વિધાનસભા પ્રભારી),શ્રી હિતેશભાઈ ભરવાડ (ભાજપ રામોલ/હાથીજણ વોડૅ પ્રમુખ), શ્રી મહેશભાઈ આચાર્ય (રામોલ/હાથીજણ વોડૅ મહામંત્રી), ભાજપના કોર્પોરેટર શ્રીમતિ […]

Continue Reading

તલવાર વિશે વિગતવાર માહિતી :

તલવારને મા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા અર્થમાં કહીએ તો તલવાર એ શક્તિનું પ્રતીક છે. એટલેજ કવિઓએ દુહો કીધો છે. મંડણ ધ્રુમ સત ન્યાયરી ખંડણ અનય અનિત, ખલ નાશક શાસક પ્રજા હે અસી તુ જગજીત. આપ જ્યારે ઇતિહાસમાં ડોકિયું કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે આ દુનિયામાં દુરાચાર,પાપ, અન્યાય કે અત્યાચાર,અરાજકતા ફેલાય […]

Continue Reading

અસારવા માં ફરી એક વાર છરી આ ઘા મારી હત્યા નો પ્રયાસલૂંટ ના ઇરાદે કરવામાં આવ્યો હુમલો

બ્રેકીંગઅસારવા માં ફરી એક વાર છરી આ ઘા મારી હત્યા નો પ્રયાસલૂંટ ના ઇરાદે કરવામાં આવ્યો હુમલોકાલુપુર રેલ્વે સ્ટેશન થી અસારવા માટે રીક્ષા કરી હતી ઘાયલ વ્યક્તિ રીક્ષા ડ્રાઇવર રામપ્રતાપ ભદોરિયા વર્ષ 32 નેપણ છરી ના ઘા એટલા ઊંડા હતા કે લોહીની નદીઓ વહેવા લાગી.તાત્કાલિક સારવાર અર્થે સિવિલહોસ્પિટલ માં ખસેડવામાં આવ્યોતબીબો દ્વારા તાત્કાલિક સારવાર મળતા […]

Continue Reading

Run your own life race. Your career & life is not a sprint, it’s a marathon”, says Group Head, Human Resources, Bajaj Finserv on the second day of the 29th Convocation

  Manipal, 11th Oct 21: “Love & Happiness” being a key differentiator in building your professional careers! Be comfortable with who you are and what you want to be”, that was how the graduates were addressed in the opening speech by Mr. Deepak Reddy, Group Head- Human Resource, Bajaj Finserv Limited, the Chief Guest on […]

Continue Reading

11,ઓક્ટોબરના રોજ ત્રણ દિવસીય પ્રવાસ પર ભારત આવશે ડેન્માર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સન

  ગ્રીન સ્ટ્રેટેજિક એલાયન્સ સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરશે ચર્ચા           ભારતના થિંક ટેંક, વિદ્યાર્થીઓ અને નાગરિક સમાજના અન્ય સભ્યો સાથ પણ કરશે વાતચીત       8 ઓક્ટોબર, નવી દિલ્હી: ડેન્માર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સન 9થી 11 ઓક્ટોબરના ત્રણ દિવસના પ્રવાસે ભારત આવી રહ્યા છે. […]

Continue Reading

 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થતાં અશ્લીલ કાર્યક્રમો પર રેગ્યુલશેન લાવવા મિતલ ખેતાણી દ્વારા રજૂઆત  દેશના તમામ સાંસદોને પત્ર લખીને આ અંગેની રજૂઆત કરવામાં આવી.

 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થતાં અશ્લીલ કાર્યક્રમો પર રેગ્યુલશેન લાવવા મિતલ ખેતાણી દ્વારા રજૂઆત  દેશના તમામ સાંસદોને પત્ર લખીને આ અંગેની રજૂઆત કરવામાં આવી. ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થતાં કાર્યક્રમ પર નિયમન આવ્યું હોવા છતાં હજુ ગંદી ગાળો,અશ્લીલતા અને વ્યભિચાર, માંસ મટન આરોગતા દ્રશ્યો, સુરુચિ ભંગ થાય તેવા દ્રશ્યો, સનાતન સંસ્કૃતિ વિરુદ્ધના દ્રશ્યો […]

Continue Reading