પ્રયોશા પરિવાર ના તમામ સભ્યો વિવિધ વેશ ધારણ કરી ને માં અંબા ના ચોથા નોરતા ની આરાધના કરી

અમદાવાદ ના વસ્ત્રાલ વિસ્તાર માં પ્રયોશા પેરેડાઈઝ ખાતે નવરાત્રી ના ચોથા નોરતે વેશભુષા મા સજ્જ થઈ ને બાલ-અબાલ સૌ કોઈ એ માતાજી ની શક્તિ ની આરાધના ભકિત સાથે કરી ને સમગઁ પ્રયોશા સકુંલ મા ઉમંગ અને ઉલ્લાસ વાળુ વાતાવરણ સજીઁ દીધું હતું પ્રયોશા પરિવાર ના તમામ સભ્યો વિવિધ વેશ ધારણ કરી ને માં અંબા ના […]

Continue Reading

આજે રોજ માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી (કેન્દ્રીય મંત્રીશ્રી, કૃષિ અને મત્સ્યઉદ્યોગ – ભારત સરકાર) તથા માનનીય પૂર્વશિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસીંહજી ચૂડાસમા સાહેબ સનહાર્ટગૃપની શુભેચ્છા મુલાકાતે આવેલ. તેમનું સનહાર્ટગૃપ માંથી ફાઉન્ડરશ્રી ગોવિંદભાઈ, ચેરમેનશ્રી ભુદરભાઈ, ડાયરેક્ટરશ્રી જગદીશભાઈ, એમ.ડી.શ્રી મનોજભાઈ અને ગૃપ મેમ્બરોએ ઉમળકાભેર સ્વાગત કરીને સન્માન કરીને ગૌરવની લાગણી અનુભવાય છે. માનનીય શ્રી રૂપાલાસાહેબશ્રી ની કૃષી મંત્રીનાદાવે ખેડુત […]

Continue Reading

માત્ર 20 મિનિટમાં 50 હજાર ભેગા કરી અગ્નિદાહ આપવાનું સેવાકીય કાર્ય કરતા પશાભાઈને ઇ-બાઇક અર્પણ કરી દીધુ.

સલામ છે ભાણવડના શિક્ષકોને.. માત્ર 20 મિનિટમાં 50 હજાર ભેગા કરી અગ્નિદાહ આપવાનું સેવાકીય કાર્ય કરતા પશાભાઈને ઇ-બાઇક અર્પણ કરી દીધુ. દેવભૂમિ દ્વારકા (ભાણવડ): દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ગામ. આ ગામના પ્રાથમિક શિક્ષકોએ અદભુત સરાહનીય કામ કરી બતાવ્યુ છે જેને જોતા સમાજમાં કેટલાક લોકોના મતે નાણાકીય બાબતોમાં શિક્ષકો ખૂબ જ કંજૂસ હોય છે તે વાતને […]

Continue Reading

Both Education of mind and Education of Heart are important for the formation of an individual “says Dr. Santa Jeremy Ono, VC of University of British Columbia to graduating students of MAHE on the first day of the 29th Convocation

  Manipal, 10th Oct 2021: “The world faces many challenges – disease, climate change, environmental destruction, poverty, and war. Whether in Canada or Karnataka, we need to step up to meet those challenges, and graduates such as yourselves will help to do so”, that was the essence of Dr. Santa Jeremy Ono, the 15th President […]

Continue Reading

ગુરુ જ ગીતા,ગંગા,ગાયત્રી અને ગોવિંદ છે. ગીતા,ગંગા,ગાયત્રી,ગોવિંદ-આ ચારેય ‘ગ’ કાર ગુરુમાં સમાહિત છે,ને એ મુક્તિદાતા છે. મુક્તિ અને ભક્તિ વચ્ચેની સમજ માટે ગુરુ જુગતિ-યુક્તિ બતાવે છે.

  હંસીય-પરમહંસિય દિવ્ય ચેતનાઓ,દિવ્યાત્માને પ્રણામ કરી અને ચોથા દિવસની સાત્વિક-તાત્વિક પણ મૂળભૂત રીતે વાસ્તવિક સંવાદી ચર્ચા કરતાં બાપુએ જણાવ્યું કે મહાભારતના ભીષ્મ પર્વમાં ૪૩ ના અધ્યાયના ત્રણ નંબરના શ્લોકમાં ગીતાનું મહત્વ સમજાવે છે ત્યાં ચાર ‘ગ’ વિશેની વાત આ શ્લોકમાં કહે છે: ગીતા ગંગા ચ ગાયત્રી ગોવિંદેતિહ્રદિસ્થિતિ ચતુર્ ગ કાર સમયુક્તે પુનર્જન્મ ન વિદ્યતે. બાપુએ […]

Continue Reading

શિવાંશ કેસમાં સૌથી મોટો ખુલાસો

બ્રેકિંગ ન્યૂઝ:શિવાંશ કેસમાં સૌથી મોટો ખુલાસોસચિને મહેંદીની ગળુ દબાવી કરી હતી હત્યાશિવાંશની માતાની ગળું દબાવી હત્યાપહેલાં માતાની હત્યા કરીબાદમાં બાળકને સચિને તરછોડયોહત્યા કરીને સચિન થયો હતો ફરાર

Continue Reading

હિન્દી ફિલ્મમા મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરના રરાજપીપળાના સંગીતકારશિવરામ પરમારનો ધૂમ મચાવતો નવો ગરબો

હિન્દી ફિલ્મમા મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરના રરાજપીપળાના સંગીતકારશિવરામ પરમારનો ધૂમ મચાવતો નવો ગરબો ગરબા હિસ્ટના નામે ધૂમ મચાવતા 2021ના ગરબાને રાજપીપળાના સંગીતકારઅને શિવરામ પરમારે મ્યુઝિકઆપ્યું રાજપીપલા, તા.11 હિન્દી ફિલ્મમા મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરનાર રાજપીપળાના સંગીતકારશિવરામ પરમારહાલ મુંબઈ મા રહીને ફિલ્મ ક્ષેત્રે અને સંગીત ક્ષેત્રે સારુ એવુ નામ કમાવ્યું છે રાજપીપલા અને નર્મદા જિલ્લાનું […]

Continue Reading

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો થયો )

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો થયો ) ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૯ ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સીઝનમાટે ૧૦૨૦ હેક્ટર વિસ્તારને સિંચાઇના પાણીની સુવિધાનો લાભ મળશે ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં ૧૨.૦૫ કયુબીક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ વહિવટીતંત્ર તરફથી સભંવત: અસરગ્રસ્ત ગામોના લોકોને સાવધ રહેવા અપાઇ સૂચના રાજપીપલા,તા 11 નર્મદા જિલ્લાના […]

Continue Reading

પ્રેસ કલબ નર્મદા,રાજપીપલા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

રાજપીપલામા ધૂમ મચવતા શેરી ગરબાની રમઝટ પ્રેસ કલબ નર્મદા,રાજપીપલા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો સ્તુત્ય પ્રયાસને સાંસદ, ધારાસભ્ય સહિત અધિકારીઓ એ બિરદાવ્યા રાજપીપલામા શેરી ગરબાની શરૂઆત સ્વ. રત્નસિંહ મહિડાએ કરાવી હતી રાજપીપલા, તા11 નર્મદા જિલ્લામા ઘણા વખતથી લૂપ્ત થતાં […]

Continue Reading

કોરોના ગાઇડલાઇન પ્રમાણે રૂપાલમાં પરંપરાગત પલ્લી નીકળશે

રૂપાલની પલ્લી નીકળશે..! કોરોના ગાઇડલાઇન પ્રમાણે રૂપાલમાં પરંપરાગત પલ્લી નીકળશે, માત્ર ગામનાં લોકો પલ્લીમાં હાજર રહી શકશે, મેળો નહીં યોજાય પણ માત્ર પલ્લી નીકળશે,આસો સુદ નોમનાં દિવસે નીકળે છે પલ્લી

Continue Reading