એચ.એ. કોલેજમાં વિદ્યાર્થીઓ ધ્વારા “ગાંધી મારી નજરે” વક્તવ્ય યોજાયુ.
એચ.એ. કોલેજમાં વિદ્યાર્થીઓ ધ્વારા “ગાંધી મારી નજરે” વક્તવ્ય યોજાયુ ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એચ.એ. ગાંધીઅન સોસાયટી ધ્વારા મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મજયંતી નિમિત્તે કોલેજના ૧૫ વિદ્યાર્થીઓએ “ગાંધી મારી નજરે” વિષય ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના ધ્વારા રજૂ થયેલા વક્તવ્યોમાં ગાંધીજીના વિચારો આજના સમયમાં પણ પ્રસ્તુત છે તથા આદર્શ સમાજની રચના કરવી હોય […]
Continue Reading