વિદેશ સચિવ શ્રૃંગલાએ શ્રીલંકાના વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ચાર પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન
મુલાકાત દરમિયાન વિદેશ સચિવે વડાપ્રધાન રાજપક્ષે સમક્ષ તમિલ મુદ્દો પણ ઉઠાવ્યો શ્રીલંકન તમિલ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ શ્રૃંગલાએ કરી મુલાકાત 5 ઓક્ટોબર, કોલંબો: વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ પોતાના શ્રીલંકા પ્રવાસના ત્રીજા દિવસે એટલે કે 4 ઓક્ટોબરના રોજ શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સાથે મુલાકાત કરી અને તેમની સાથે બહુપરિમાણીય દ્વિપક્ષીય […]
Continue Reading