શ્રીલંકાના મહત્વપૂર્ણ પ્રવાસના પ્રથમ દિવસે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા જાફના પહોંચ્યા
4 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી સાથે મીટિંગ નિર્ધારિ ત્રિકોનમાલી, 4 ઓક્ટોબર: હાલ શ્રીલંકા જ્યારે દાયકાઓ પછી સૌથી ખરાબ આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે, એવી પરિસ્થિતિમાં વિદેશ સચિવ હર્ષ શ્રીંગલા દ્વિપક્ષીય સંબંધો, ચાલુ દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સની પ્રગતિ તેમજ કોવિડ મહામારીના કારણે સર્જાયેલ સમસ્યાઓનો સામનો કરવા માટેના સહયોગની સમીક્ષા કરવા […]
Continue Reading