અમદાવાદ ના નેશનલ હાઈવે પર બાપુનગર નજીક ની ઘટના

અમદાવાદ ના નેશનલ હાઈવે પર બાપુનગર નજીક ની ઘટના ખાનગી કંપની ઈન્ટાસ ની સ્ટાફ બસે એકટિવા ચાલક દંપતી ને ટક્કર મારી પત્ની નું બસ ના ટાયર નીચે આવી જતા અરેરાટી ભયુઁ મોત અંગો ક્ષતવિક્ષત થયા પતિ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયોજ્યારે ટાફિઁક જામ થતા પોલિસ કાફલો ઘટના પર દોડી આવ્યો

Continue Reading

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના નટુકાકા – આદરણીય ઘનશ્યામભાઈ નાયકનું કેન્સરની ટુંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયું.

ભવાઇ અને જુની રંગભૂમિ થી શરૂ કરીને છેલ્લે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નટુકાકા તરીકે વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત આદરણીય ઘનશ્યામભાઈ નાયક નું કેન્સર ની ટુંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે..

Continue Reading

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સાંભળતા એરમાર્શલ વિક્રમસિંહ VSM

અમદાવાદ: એરમાર્શલ વિક્રમસિંહ વિશિષ્ટ સેવા મેડલ, એ 03 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-ઇન-C) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. એરમાર્શલ સંદીપસિંહ અતિ વિશિષ્ટ સેવા મેડલ વાયુ સેના મેડલ, ની નિયુક્તિ હવે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કરવામાં આવી હોવાથી તેમના સ્થાને વિક્રમસિંહ VSM એ આ કાર્યભાર સંભાળ્યો […]

Continue Reading

PDEU એ ઇન્ડસ્ટ્રી 4.0, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), અને નેક્સ્ટ-જનરેશન કમ્પ્યુટિંગમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટના આગળના ક્ષેત્રોમાં ઇન્ડસ્ટ્રી 4.0 પડકારોને પહોંચી વળવા માટે તેની શૈક્ષણિક યોજનામાં સુધારો કર્યો છે.

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ને અગાઉ આપવામાં આવેલા આદેશ સાથે, જે અગાઉ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) તરીકે ઓળખાતી હતી, યુનિવર્સિટી દ્વારા ઔધોગિક જરૂરિયાતો અને પડકારોનો ઉકેલ લાવવા માટે સભાન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. PDEU એ ઇન્ડસ્ટ્રી 4.0, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), અને નેક્સ્ટ-જનરેશન કમ્પ્યુટિંગમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટના આગળના ક્ષેત્રોમાં […]

Continue Reading