મહાનુભાવોના હસ્તે જિલ્લા જેલના 3 જેલ સહાયકને અંડરટ્રાયલ સંબંધિત ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત : ૮ જેટલા જેલબંદીવાનોને ગીતાનું પુસ્તક અર્પણ
જીતનગર જિલ્લા જેલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ જે.એ.રંગવાલાના અધ્યક્ષપદે “નશાબંધી સપ્તાહની ઉજવણી” નો કાર્યક્રમ યોજાયો ઉપસ્થિત રાજપીપલા,તા 2 રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તા.૨ જી થી તા.૮ મી ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલી નશાબંધી સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજપીપલાના જીતનગર જિલ્લા જેલ ખાતે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તેમજ જિલ્લા નશાબંધી અને આબકારી […]
Continue Reading