જામનગર ખાતે અખંડ રાજપૂતાના સેવા સંઘ દવારા રાજપૂત મહિલાઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન.
જામનગર ખાતે અખંડ રાજપૂતાના સેવા સંઘ દવારા રાજપૂત મહિલાઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન. રાજપૂત બાળાઓએ અદભુત તલવારબાજી કરી લોકોનાં મન મોહી લીધા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધી રહ્યું છે ત્યારે રાજપૂત સમાજની રાજપુતાણીઓ દવારા રાજપૂત સમાજનું ગૌરવ અને સંસ્કૃતિ અને પરમ્પરા જળવાઈ રહે અને જાગૃતતા આવે તે ઉમદા હેતુ સાથે જામનગર ખાતે અખન્ડ રાજપૂતના સેવા […]
Continue Reading