ખેડૂતોની દયનિય સ્થિતિદર વર્ષે કરજણ ડેમનું પાણી છોડવાથી ખેતીનાપાક ને ભારે નુકશાન થઈ રહ્યું છે

કરજણ નદીના ઘોડા પૂરેકેળના પાકમાં વિનાશ વેર્યો કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા હજારો એકર કેળના પાકને કરોડોનું નુકશાન ખેડૂતોની દયનિય સ્થિતિદર વર્ષે કરજણ ડેમનું પાણી છોડવાથી ખેતીનાપાક ને ભારે નુકશાન થઈ રહ્યું છે રાજપીપલા, તા.30 28મી સપ્ટેમ્બરની રાત્રીએ નર્મદામા 6ઇંચ વરસાદે નર્મદામાં ભારે ખાના ખરાબી સર્જી. જેમાં 29મીની વહેલી સવારે દોઢ લાખ ક્યુસેક પાણી […]

Continue Reading

કરજણ નદીમાં ઘોડા પૂર આવતા ફરી એક વાર રાજપીપલા અને રામગઢ પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન

કરજણ નદીમાં ઘોડા પૂર આવતા ફરી એક વાર રાજપીપલા અને રામગઢ પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન પુલની અવરજવર બંધ કરાઈ. ત્યાં પોલીસ મુકાઈ  કરજણ ઓવારાના ખંડિત પગથિયાંને થયું વધુ નુકશાન  અડધા પગથીયા પાણીમાં ગરકાવ પૂલ પણ અડધો ડૂબ્યો. તલકેશ્વર મહાદેવ મંદિરની દીવાલો પણ ધરાસાઈ થઈ  રાજપીપળા: તા 30 29મી સપ્ટેમ્બરની વહેલી સવારે દોઢ લાખ […]

Continue Reading

ઝુલોજી ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત દ્વારા પ્લાસ્ટિક અવેરનેસ પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું

ગ્રીન કંઝૂમર ડે, 28મી સપ્ટેમ્બર ના રોજ ઝુલોજી ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત દ્વારા પ્લાસ્ટિક અવેરનેસ પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યુ. દર વર્ષે ગ્રીન કંઝૂમર ડે, 28મી સપ્ટેમ્બર ના રોજ ગ્રાહકો પર્યવરણની ફરજ અને જાગૃતિ માટે ગ્રીન કંઝુમરની ઉજવણી કરવામાં આવે છે. તે માટેઝુલોજી ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી અને અખિલ ભારતીય […]

Continue Reading

નવરાત્રી અને વિજયાદશમીના શુભ દિવસોમાં પૂજ્ય મોરારી બાપૂની 866મી રામકથા નેપાળમાં યોજાશે

      27 સપ્ટેમ્બર, 2021: પરમ પૂજ્ય મોરારી બાપૂની 866મી રામકથા ભારતના પાડોશી દેશ નેપાળમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન યોજાશે. તપ, સાધના અને પ્રાર્થનાના પર્વ નવરાત્રી અને વિજયાદશમીના શુભ દિવસોમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથા નેપાળમાં શ્રી ભગવાન મુક્તિનાથ નારાયણના સ્વરૂપ આદિ શાલિગ્રામ સ્વરૂપના પાવન તીર્થ મુક્તિનાથની મોક્ષધરામાં યોજાવા જોઇ રહી છે. મુક્તિનાથ ધામ […]

Continue Reading