અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલ દ્વારા સ્પાઈન (કરોડરજ્જુ) સર્જરીમાં ગેમ ચેન્જર – “ડિજિટલ સ્પાઈન ઓઆર” લોન્ચ કરવામાં આવ્યું.
અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલ દ્વારા સ્પાઈન (કરોડરજ્જુ) સર્જરીમાં ગેમ ચેન્જર – “ડિજિટલ સ્પાઈન ઓઆર” લોન્ચ કરવામાં આવ્યું. ગુજરાત અને પડોશના રાજ્યોમાં સ્પાઈન (કરોડરજ્જુ)ની જટિલ સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારા સમાચાર છે. સ્પાઈનને લગતી બીમારી હોય તેવા દર્દીઓને તેને લગતી મુશ્કેલીઓનો સૌથી વધારે ભય હોય છે. સર્જરીઓને શક્ય એટલી સુરક્ષિત બનાવવા માટે હંમેશા અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ […]
Continue Reading