જિલ્લાના વડા મથક ખાતે આવીને કલેકટર કચેરીનો દરવાજો ખખડાવવો પડેએ પરિસ્થિતિનું નિવારણ કરવાનો ઉદાહરણીય પ્રયાસ રાજપીપલા, તા.28

સત્તાનું તાલુકા કક્ષા સુધી શક્ય તેટલું વિકેન્દ્રીકરણ કરી લોકો અને પ્રશાસન વચ્ચે સમિપતા વધારવાનોનર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે બેસાડયો દાખલો લોકોએ તેમના કામો માટે જિલ્લાના વડા મથક ખાતે આવીને કલેકટર કચેરીનો દરવાજો ખખડાવવો પડેએ પરિસ્થિતિનું નિવારણ કરવાનો ઉદાહરણીય પ્રયાસ રાજપીપલા, તા.28 નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે લોકોએ નાના-મોટા તમામ કામો માટે જિલ્લા મથકે આવવું પડે અને કલેકટર […]

Continue Reading

અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત

અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત..અમદાવાદમાં વરસાદ ના કારણે ભુવો પડતા રિક્ષા ખાડામાં પડી સરખેજ જુહાપુરા રોડ અંબર ટાવર પાસે બન્યો બનાવ https://youtube.com/shorts/wOCVwp42VMI?feature=share

Continue Reading

ગુજરાત પ્રદેશ ટીમે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા પાછા ન લેવા બદલ પૂતળું સળગાવીને કર્યો વિરોધ

અમદાવાદ અખિલ ભારતીય પરિવાર પાર્ટીની ગુજરાત પ્રદેશ ટીમે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા પાછા ન લેવા બદલ પૂતળું સળગાવીને કર્યો વિરોધ 27 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો દ્વારા ભારત બંધના સમર્થનમાં અમદાવાદ ખાતે અખિલ ભારતીય પરિવાર પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નિતેશ ગંગારામાણી ભારતીય અને પ્રદેશ પ્રમુખ હરેશ રાવલ ભારતીય દ્વારા સાંજે અમદાવાદમાં પાલડી ચાર રસ્તા પાસે દેશના ખેડૂતો […]

Continue Reading