પાટણના જાણીતા ઇતિહાસકાર સ્વર્ગસ્થ મુકુંદભાઇ બ્રહ્મક્ષત્રિય લિખીત મુકુંદ સ્મરણ મંજૂષા પુસ્તકનો વિમોચનનો કાર્યક્રમ યોજાયો
પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પુસ્તક વિમોચન કરાયું પાટણ, પાટણની ઐતિહાસિક વિરાસતોને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઉજાગર કરવા જેઓએ પોતાનું સર્વસ્વ જીવન માત્ર પાટણ નગરને સમર્પિત કર્યું હોય એવા પાટણના જાણીતા ઇતિહાસકાર સ્વર્ગસ્થ મુકુંદભાઇ બ્રહ્મક્ષત્રિય લિખીત મુકુંદ સ્મરણ મંજૂષા પુસ્તક વિમોચનનો કાર્યક્રમ રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ […]
Continue Reading