ચાર ભાષાંમા પ્રવાસીઓને ગાઈડ કરતાં વિવિઆઈપીઓનો હોટ ફેવરિટ ગાઈડ મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ એનાયત.
ચાર ભાષાંમા પ્રવાસીઓને ગાઈડ કરતાં વિવિઆઈપીઓનો હોટ ફેવરિટ ગાઈડ મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ એનાયત. બેસ્ટ ટુર ગાઇડ ઓફ ગુજરાત કેટેગરીમાં મેળવ્યો એવોર્ડ. ગુજરાત ટુરીઝમ નાં વહીવટી સંચાલક જેનુ દેવનનાં હસ્તે એવોર્ડ એનાયત. ગુજરાતી, હિન્દી,સંસ્કૃત,અંગ્રેજીમાંએક સાથે અનેક ભાષામાં આવનાર પ્રવાસીને તેઓ સમજાવી શકનાર રાજપીપલામયુરસિંહ રાજપીપલા, તા 28 ગાઈડ એટલે તળ ગુજરાતીમાં ભોમિયો.પ્રવાસ ધામ ઐતિહાસિક,ધાર્મિક, […]
Continue Reading