*ફરી કુદરતના ખોળે* (Non fiction) *લેખક: જગત કીનખાબવાલા* htpp://www.facebook.com/jagat.kinkhabwala *મોટો હંજ / બળા/ ઠાકોરજીના જાનૈયા/ Greater flamingo / હિન્દી: રાજહંશ

ફરી કુદરતના ખોળે* (Non fiction) *લેખક: જગત કીનખાબવાલા* htpp://www.facebook.com/jagat.kinkhabwala *મોટો હંજ / બળા/ ઠાકોરજીના જાનૈયા/ Greater flamingo / હિન્દી: રાજહંશ* કદ: ૬૦ ઇંચ સુધી. ઊંચાઈ: ૫૩ ઇંચ સુધી. વજન: ૩.૫ કિલોગ્રામ સુધી. *પાણીનું સહુથી મોટું હંજ પક્ષી એટલે વિશાળ અધધધધ ૬ ફૂટ ઊંચું* મોટો હંજ એક ઊંચું, ખુબ લાંબી ડોક, લાંબી ટાંગોવાળું, પાણીમાં ચાલતું મુખ્યત્વે […]

Continue Reading

વાડ જ જ્યારે ચિભડા ગળે ત્યારે કોનો વિશ્વાસ કરવો.- જયેશ શ્રીમાળી પલિયડ મોડેલ સ્કૂલ. સાણંદ.*

એક ગામ હતું એમાં એક નિષ્ઠાવાન અને મહેનતુ ખેડૂત રહેતો હતો.તે પોતાના ખેતરમાં સિઝન પ્રમાણે જુદા જુદા ખાઉં ફળોની ખેતી કરતો હતો.એક વખત તેણે પોતાના ખેતરમાં ચિભડાની ખેતી કરી હતી, ખૂબ જ મહેનત પૂર્વક ચિભડાની ખેતી કરી અને ચિભડાનો પાક ખૂબ સારો થયો પરંતુ *તેના ખેતરની ફરતે વાડ નહોતી એટલે આજુ બાજુ માં રખડતા હારયા […]

Continue Reading

અશાંતિ ભરી આ દુનિયામાં કહો કોણ શાંતિ અપાવે ? વગર કારણે માણસ આજે દર દર ઠોકર ખાવે. – જીતેન્દ્ર વી નકુમ, અમદાવાદ.

વિશ્વશાંતિ દિન ની ઉજવણી વિશ્વ આખું આજે કરશે. જરૂર છે સૌને શાંતિ ની વાત દેશો દેશ કરશે. યુ એન નક્કી કરે દિવસ ને દુનિયા તેને મનાવે પ્રાચીન ઋષિઓની શાંતિ પ્રાર્થના કહો કોણ ઘર ઘર ગાવે ? અશાંતિ ભરી આ દુનિયામાં કહો કોણ શાંતિ અપાવે ? વગર કારણે માણસ આજે દર દર ઠોકર ખાવે. આકાશ પાતાળ […]

Continue Reading

જીવનમાં હોશિયારી વધુ અગત્યની કે સારાઈ? શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

આજના મોર્ડન જમાનામાં સફળતા અને ભૌતિક સમૃદ્ધિ પાછળ પાગલ બનેલા લોકો સદગુણો, સારાઈ, નૈતિકતા વગેરેને કદાચ ભૂલી ગયા હોય એમ લાગે છે. સમાજે, સંબંધોએ અને શિક્ષણે જાણે-અજાણે જગતને એ જ શીખવાડ્યું છે કે જીવનમાં જો કંઈ વિશેષ મહત્વનું હોય તો તે હોશિયારી, આવડત, કુશળતા અને બુદ્ધિમત્તા છે. કેમ કે તેના દ્વારા જ જીવનમાં ધારી સફળતા, […]

Continue Reading

એમ.જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

એમ.જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાલિબના જીવન વિશે અને ગાલિબના શેરોનો ગુજરાતી અનુવાદ સાથેની પ્રસ્તુતિ કવિ રઈશ મનીઆરે કરીને મનનીય વક્તવ્ય આપ્યું.કાર્યક્રમનો પ્રારંભ જાણીતા ગાયિકા નમ્રતા શોધનની પ્રાર્થનાથી થયો.પ્રાસંગિક વક્તવ્ય કલાકાર શિલ્પા ઠાકરે આપ્યું અને આભારવિધિ સુભાષ ભટ્ટે કરી.આ પ્રસંગે સિનીયર આર્ટિસ્ટ ફોરમના કલાકાર-કસબીઓ જયશ્રી પરીખ,હેમા મહેતા,મેહુલ પટેલ,આશિષ ગાંધી,ચારુબેન પટેલ,જનક […]

Continue Reading