મનુષ્યમાત્ર પ્રતિક્રિયાનો ગુલામ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ગુના નિરોધક અનેક સંસ્થાઓ દ્વારા માનવીના સ્વભાવ, તેની મનોવૃત્તિ, તેની પ્રતિક્રિયા આપવાની આદત વગેરે પર અનેક સંશોધનો કરવામાં આવ્યા છે. જે અન્વયે રોમની અપરાધ-પ્રયોગશાળામાં અપરાધમનોવૃત્તિ જાણવા માટે અનેક યંત્રો મુકાયા છે. જેના દ્વારા મનની ગતિના સંવેદનો અને ગુનેગારની મનોવૃત્તિના અભ્યાસ દ્વારા સંશોધનકારો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે માનવમન અને સ્વભાવ એક મશીનથી વિશેષ કાંઈ […]

Continue Reading

જો ઈશ્વર-ઇચ્છા વગર પાંદડું ય ન હલતું હોય તો પાપ કે અનિષ્ટ કર્મો માટે પણ ઈશ્વર જવાબદાર ન ગણાય? શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

મારા એક અંગત મિત્ર અને કર્મકાંડી બ્રાહ્મણને એક શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે આપણા બધા કર્મો જો ઈશ્વરની ઈચ્છાથી જ થતા હોય તો દુષ્કર્મ કે અનિષ્ઠ કર્મ માટે જવાબદાર કોણ અને જો અનિષ્ટ કર્મો ઈશ્વર ઇચ્છાથી જ થતાં હોય તો તેના ફળ પણ આપણે શા માટે ભોગવવા પડે. શાસ્ત્રો અનુસાર ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ય હલતું […]

Continue Reading

ભાવનગર જિલ્લાના મહુવા ભાદ્રોડ નજીક બોલેરો પિકઅપ વાન અને એસટી વચ્ચે સર્જાયો અકસ્માત

ભાવનગર જિલ્લાના મહુવા ભાદ્રોડ નજીક બોલેરો પિકઅપ વાન અને એસટી વચ્ચે સર્જાયો અકસ્માત, આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ, જયારે બોલેરો ગાડીનો કચૂડો બોલી ગયો હતો

Continue Reading

બેટી બચાઓ, બેટી પઢાઓ નું સૂત્ર સાર્થક થશે. ગુજરાતી ફિલ્મ ” બેટી ક્યારેય બોજ હોતી નથી” નું સ્ક્રીનિંગ યોજાયો

પીવીઆર ખાતે મહિલા પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. છેલ્લા કેટલાય વખતથી ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવો નું અભિયાન ચલાવી રહી છે અને જેનું હકારાત્મક પરિણામ પણ જોવા મળી રહ્યો છે .આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓ નું યોગદાન ન હોય. સરકારના સક્રિય પ્રયાસોના કારણે શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટ્યો છે. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની […]

Continue Reading

મંદિરમાં રામધુનનો રસ માણતા જામનગર મનપાના ડેપ્યુટી મેયર તપન પરમાર..

જુઓ..ડેપ્યુટી મેયરનો અલગ અંદાજ.. મંદિરમાં રામધુનનો રસ માણતા જામનગર મનપાના ડેપ્યુટી મેયર તપન પરમાર.. જામનગર: મનપાના પદાધિકારીઓનો રુઆબ કાંઈક અલગ જ તરી આવતો હોય છે એ સહુ કોઈએ જોયું જ હશે. પરંતુ જામનગરના ડેપ્યુટી મેયર તપન પરમારની વાત કાંઈક અલગ જ છે. જી હા આપ જે રામધુનની મજા મણનાર વ્યક્તિને જોઈ રહ્યા છો તે બીજું […]

Continue Reading

મુખ્ય સમાચાર. – પારુલ ગજ્જર.

* આ વરસે રાજ્યમાંથી 15,000 વિદ્યાર્થી અભ્યાસ માટે અમેરિકા જસે. * દીકરીની ઉંમરની યુવતીને પેઢા પર મુકા ને લાતો મારી દુષ્કર્મ આચર્યું. વડોદરા પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈનની હેવાનિયત. * કમળો અને ટાઈફોઈડના કેસ વધતા છતાં મ્યુનિ. એ ૨૦ દિવસથી પાણીના સેમ્પલ લેવાનું બંધ કરી દીધુ.

Continue Reading

સીએમની સ્પિચ સમયે જ ધોધમાર વરસાદ

મુખ્યમંત્રીની જાહેરસભામા વરસાદનુ વિઘ્ન સીએમની સ્પિચ સમયે જ ધોધમાર વરસાદ સીએમએ છત્રીમા ઉભારહીને પણ સ્પિચ આપી સ્ટેજ પર અને સ્ટેજ નીચે કાર્યકર્તાઓ પલળતા પણ કાર્યક્રમ યોજ્યો અમદાવદ ઇસનપુર બેઠકની પેટાચુંટણી ચાલુ કોર્પોરેટર ગૌતમ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને બનાવાયા છે ઉમેદવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇસનપુરની મુલાકાતે વરસાદમા પણ જાહેર […]

Continue Reading