રામચરિતમાનસ સ્વયં ભરોસો છે.

  ભેજભર્યા ભીના ભરોસા સાથે ૮૬૫મી રામકથાનું સમાપન,આગળની-૮૬૬મી કથાનો આવતા શનિવાર-૨૫ સપ્ટેમ્બરથી-અમૃતસર(પંજાબ)થી પ્રારંભ થશે. રામ(કથા)સ્મરણ,ગાયન,શ્રવણ પર ભરોસો કરો. મારું વતન ત્રિભુવન જ મારો સ્વદેશ છે,હું ક્યાં જાઉં?:મોરારિબાપુ. કથા બકવાસ નથી,મુખવાસ છે. અસ મોહિ સબબિધિ ભૂરિ ભરોસો, કિએં બિચારું ન સોચું ખરોસો. -અયોધ્યાકાંડ દોહો-૩૧૪ પ્રભુ પ્રનામુ કરિ દિન્હ ભરોસો, ચલે મુદિત મન ડર ન ખરો સો. […]

Continue Reading

CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે

CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસેમુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હીનો પ્રથમ પ્રવાસPM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાતરાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,રાજનાથસિંહ,જે.પી.નડ્ડા સાથે પણ કરશે મુલાકાત

Continue Reading