અંબાજીમાં 5 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્તયાત્રધામ અંબાજીમાં મેળા પર મુકાયો છે પ્રતિબંધ

આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારોઅંબાજીમાં 5 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્તયાત્રધામ અંબાજીમાં મેળા પર મુકાયો છે પ્રતિબંધ

Continue Reading

એચ.એ.કોલેજના એન.એસ.એસ.વિભાગ ધ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના N.S.S. વિભાગ ધ્વારા “અંગદાન જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારોહના મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા ડૉ.અતુલ ગાંધીએ અંગદાન સંદર્ભે કહ્યું હતુ કે કોઇપણ તંદુરસ્ત વ્યક્તી પોતાના રીલેટીવને જરૂરીયાત મુજબ અંગદાન કરી શકે છે. અકસ્માત થવાથી ક્યારેક વ્યક્તી બ્રેઇનડેડ થઇ જતો હોય છે. આવી વ્યક્તીઓ પોતાની આંખો, કીડની, […]

Continue Reading

સૌથી જૂનો લાલ ઝંડાનો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો

સૌથી જૂનો લાલ ઝંડાનો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો.. છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરા મુજબ આ સંઘ નિયમિત રીતે ચાલતો અંબાજી પહોંચે છે અને તેમની ધજા માં અંબાના મંદિરે ચઢાવે છે.. માં અંબાના મંદિરના ચાચર ચોકમાં માં ના ગરબા ગવાય છે અને જય અંબે ના નાદ સાથે આખું વાતાવરણ ભક્તિમય બને છે…. હાલ કોરોના ની કપરી સ્થિતિમાંથી […]

Continue Reading

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવા નિમિત્તે આનંદ ગરબાનું કરાયું આયોજન.

અમદાવાદના ઘાટલોડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવા નિમિત્તે આનંદ ગરબાનું કરાયું આયોજન. તારીખ 17 ના રોજ સંત નેણુરામ આશ્રમ ઘાટલોડિયા ખાતે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઘાટલોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવાના સંદર્ભમાં આનંદ ગરબાનું આયોજન ભાજપા સમર્થક મંચ અમદાવાદ […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની ગાયત્રી મંત્ર, યજ્ઞ અને પૂજા-અર્ચના દ્વારા કરાઈ ઉજવણી.

જામનગર જામનગર ગાયત્રી શક્તિપીઠ ખાતે મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની ગાયત્રી મંત્ર, યજ્ઞ અને પૂજા-અર્ચના દ્વારા કરાઈ ઉજવણી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભારતીય મહિલાઓ પણ બાકાત ન રહેતા જામનગરના શરુસેક્શન ખાતે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે બીજેપી મહિલા મોરચાની મહિલાઓ દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસની […]

Continue Reading