જાહેર સ્થળોએઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા હવે ફરજીયાત

નર્મદામા જાહેર સ્થળોએઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા હવે ફરજીયાત તમામ હોટલ/ગેસ્ટવ હાઉસ, મોટા રેસ્ટોહરન્ટિ, બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેલક્સ થિયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લા્ઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાડવા પડશેકલેકટરનું જાહેરનામું રાજપીપલા, તા19 નર્મદામા જાહેર સ્થળોએઉપર સી.સી.ટી.વી. કેમેરા […]

Continue Reading

રાજપીપલાની હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી એમ બે હોટલ પર એસઓજી પોલીસ ની રેડ

રાજપીપલાની હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી એમ બે હોટલ પર એસઓજી પોલીસ ની રેડ પથિક સોફ્ટવેરમા એન્ટ્રી ઑનલાઇન નહિ કરી અને નમુના મુજબના ઉતારૂઓના રજીસ્ટરમાં નિયતકોલમ મુજબ નોંધ નહિ કરતા કાર્યવાહી બન્ને હોટલના મેનેજરની અટકાયત રાજપીપલા, તા.19 રાજપીપલા ખાતે આવેલ હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી હોટલ પર એસઓજી પોલીસે […]

Continue Reading

શેમારૂ હવે લઇ આવ્યુંછે ગુજરાતી વેબસિરીઝ પુરીપાણીનું ધમાકેદાર ગીત વાંકીવળું 2.0 સોન્ગ લોન્ચ

  ગુજરાતી વેબસિરીઝની એક અદ્ભુત સ્ટોરી લઈને “શેમારૂમી” ફરી આપણી સમક્ષ આવી રહ્યુંછે. “પુરીપાણી” નામની આ વેબસીરિઝનું “વાંકીવળું 2.0” નામનું સોંગલોન્ચ કરવામાં આવ્યુંછે. માયએફ.એમ. ઈન્ડિયાની પાર્ટનરશિપ સાથે આ એક્સક્લુઝિવ સોંગ લોન્ચનો કાર્યક્રમ “શેમારૂમી” દ્વારા અમદાવાદના આંગણે યોજવામાં આવ્યો હતો. “પુરીપાણી” વેબસિરીઝનાસોંગ “વાંકીવળું 2.0″ના જાણીતા સિંગર પાર્થઓઝા અને ઐશ્વર્યા મઝમુદારછે. જ્યારેમ્યુઝિકડિરેક્ટરતરીકે જાણીતા ભાવેશશાહે તેનું મ્યુઝિક આપ્યું […]

Continue Reading

માનસ ભરોસો મહેશ એન.શાહ દિવસ ૮ તારીખ-૧૮ સપ્ટેમ્બર ભરોસાનો દીવો સત્ય,પ્રેમ અને કરુણાનાં દીપકોને પ્રજ્વલિત રાખે છે. કાં ગુરુને છોડી દ્યો,કાં ગુરુ પર છોડી દ્યો!

આ અષ્ટશીલ સંપન્નતા જેનામાં દેખાય ત્યાં ભરોસો કરો. આઠમા દિવસની કથામાં ભરોસો મુલક અનેક સૂત્રોમાંથી ક્યાં સૂત્રોને પસંદ કરવા?બાપુએ કહ્યું કે હું કબૂતરને-પક્ષીઓને દાણા ખવડાવી રહ્યો છું અને બધા જ પક્ષીઓ પોતાના કંઠમાં રાખીને ખુશ થાય છે, ઘુઘવાટા કરે છે,આનંદ કરે છે,કંઠ લાલ બને છે. જે પાચક હોય એને ગ્રહણ કરવા.જ્યારે અર્જુને કૃષ્ણને કહ્યું કે […]

Continue Reading

અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો..

અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો.. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ દેશભરમાં લોકો ઠેર ઠેર અલગ અલગ રીતે માનવી રહ્યા છે ત્યારે અમદાવાદના જમાલપુર ખાતેના મુસ્લિમ બિરાદરો દ્વારા 71 મા જન્મદિવસ નિમ્મીતે 71 કિલોની કેક કાપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને […]

Continue Reading

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકેની ઉજવણી આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે કરાઈ.

જામનગર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકેની ઉજવણી આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે કરાઈ. રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે જામનગર શહેરના ટાઉનહોલ ખાતે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને કીટ તેમજ પ્રમાણપત્ર વિતરણ અને સ્વચ્છતા અનુલક્ષી […]

Continue Reading

એચ.એ.કોલેજના એન.એસ.એસ.વિભાગ ધ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના N.S.S. વિભાગ ધ્વારા “અંગદાન જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારોહના મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા ડૉ.અતુલ ગાંધીએ અંગદાન સંદર્ભે કહ્યું હતુ કે કોઇપણ તંદુરસ્ત વ્યક્તી પોતાના રીલેટીવને જરૂરીયાત મુજબ અંગદાન કરી શકે છે. અકસ્માત થવાથી ક્યારેક વ્યક્તી બ્રેઇનડેડ થઇ જતો હોય છે. આવી વ્યક્તીઓ પોતાની આંખો, કીડની, […]

Continue Reading

Alstom delivers the first Kanpur Metro trainset

   Under the ‘Make in India’ & ‘Atmanirbhar Bharat’ initiatives, these metro trains are being indigenously manufactured in Savli, Gujarat  The new metro trains will benefit around 5 million citizens 18 September 2021 – Alstom completes handover of the first trainset for the Kanpur metro, to Uttar Pradesh Metro Rail Corporation (UPMRC). The […]

Continue Reading

અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીજને 71માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગુજરાતના વિવિધ ઈકોતેર સ્થળોએ યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેના ભાગ રૂપે અમદાવાદના સોલા વિસ્તારના યોગ કોચ ફાલ્ગુનીબેન સોનારા, યોગ […]

Continue Reading

નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે જામનગર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જીવનકાળનો ચિતાર આપતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી.

જામનગર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે જામનગર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જીવનકાળનો ચિતાર આપતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી. જામનગર: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71 માં જન્મદિવસની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા રણમલ તળાવની સામે નરેન્દ્રભાઈ મોદીના જીવનનો ચિતાર આપતી એક પ્રદર્શનીનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી આર સી ફળદુ […]

Continue Reading