પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ

પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ ગીતામંદિર મજૂરગામ પાસે રહેતા ૪૦ વર્ષના યુવકે આજે મોડી રાત્રે દવા પીને આપઘાત કર્યો હતો મળતી માહિતી મુજબ પડોશી સાથે મકાન બાબતે તકરાર ચાલતી હતી જે સંદર્ભે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી બીજી તરફ મૃતકના પરિવારજનોએ તપાસ કરનાર પીએસઆઇના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ […]

Continue Reading

તિલકવાડા આરોગ્ય કેન્દ્રના દર્દીઓને પણ ફ્રૂટ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું

કોરોના કાળમા નર્મદાનાદિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા ઉપરાંત તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરી સેવાદિવસ ઉજવ્યો ડેડીયાપાડા સી એચ સી સેન્ટર મા 35 દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ કર્યું વિતરણ તિલકવાડા આરોગ્ય કેન્દ્રના દર્દીઓને પણ ફ્રૂટ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું રાજપીપલા, તા 13 કોરોના કાળમા નર્મદાનાદિવંગત થયેલા […]

Continue Reading

નર્મદા ડેમની વધતી જતી સપાટી ૧૨૦.૪૩ મીટરે પહોચી

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં-૩૭ મિ.મિ દોઢ ઇંચ . અનેડેડીયાપાડા, તિલકવાડામા એક ઇંચ વરસાદ નર્મદા ડેમની વધતી જતી સપાટી ૧૨૦.૪૩ મીટરે પહોચી મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–૧૦૮૦ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૭૯૮ મિ.મિ વરસાદ નોંધાયો રાજપીપલા,તા 13 નર્મદા જિલ્લામા છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં-૩૭ મિ.મિ દોઢ […]

Continue Reading

ગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી રહેલ મહિલા તલાટીઉપર પ્લાસ્ટીકની ખુરશી ઉગામી હુમલો કરતા ચકચાર

જીતનગર ગ્રામ પંચાયત ઓફિસમા બબાલ તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો જીતનગરગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી રહેલ મહિલા તલાટીઉપર પ્લાસ્ટીકની ખુરશી ઉગામી હુમલો કરતા ચકચાર હુમલાખોર સામે પોલીસ ફરિયાદ રાજપીપલા, તા.13 નાંદોદ તાલુકાના જીતનગર ગ્રામ પંચાયત ઓફિસમાતાલુકા પંચાયત કચેરી વિભાગમાં તલાટી ક્મ મંત્રીતરીકે ફરજ બજાવતી સરકારી મહિલા કર્મચારી ઉપર હુમલોકરી ગાળો […]

Continue Reading

જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.

જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી એ આ અસરગ્રસ્તો ને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ […]

Continue Reading

ગાંધીનગર જૂની સચિવાલયનો બનાવ, સચિવાલયની અંદર ઝાડ નીચે બેઠેલા એક વ્યક્તિ પર વીજળી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર જૂની સચિવાલયનો બનાવ, સચિવાલયની અંદર ઝાડ નીચે બેઠેલા એક વ્યક્તિ પર વીજળી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, વીજળીનો ચમકારો થતા સચિવાલયમાં દોડધામ મચી….

Continue Reading