કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે”રૂહાની” – ગુરસિમરન કૌર દ્વારા એકલ કલા પ્રદર્શન.
કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે“રૂહાની” – ગુરસિમરન કૌર દ્વારા એકલ કલા પ્રદર્શન. પ્રદર્શન નું ઉદ્ઘાટન ઇમરાન ખેડાવાલા (ધારાસભ્ય જમાલપુર-ખાડિયા, વિધાનસભા), નટુ મકવાણા (વરિષ્ઠ કલાકાર), હિરેન મેઢ (ભારતના વિકાસ અધિકારી LIC, સામાજિક કાર્યકર) ના હસ્થેડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલેરી માં , (ઉજાલા સર્કલ પાસે,અમદાવાદ) થયું. આ શો 15 સપ્ટેમ્બર, 2021 સુધી ખુલ્લો રહેશે દિલ્હીમાં જન્મેલી અને ઉછરેલી, […]
Continue Reading