અમદાવાદની 13 વર્ષીય જાનુશી રાઇચુરાએ તેમની નવલકથા “વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ”ના ત્રીજા પુસ્તકને લોંચ કર્યું
• ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા જાનુશીને “યંગેસ્ટ ટુ રાઇટ ફિક્શન બુક્સ ઓન ઇલ્યુઝન એન્ડ મેજિક વર્લ્ડ”નો પુરસ્કાર, તેમની નવલકથા માટે “ગ્રાન્ડ માસ્ટર” – એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનો પુરસ્કાર એનાયત કરાયો છે. ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી જાનુશીને શાળાના પ્રિન્સિપાલ દ્વારા પણ સન્માનિત કરાઇ છે. અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2021: એક કહેવત […]
Continue Reading