જામનગરમાં પ્રથમવાર બાળકોને ભગવત ગીતાજીના અધ્યાય શિખવવાની શરૂઆત કરવામાં આવી.
જામનગરમાં પ્રથમવાર બાળકોને ભગવત ગીતાજીના અધ્યાય શિખવવાની શરૂઆત કરવામાં આવી. જામનગર: જામનગરમાં પહેલીવાર હેપ્પી વુમન્સ ટ્રસ્ટ જેના પ્રમુખ રચનાબેન નંદાણીયા અને ટ્રસ્ટના મંત્રી મંત્રી નેહાબેન જાદવ ટ્રસ્ટી અને વોર્ડ નંબર ચાર પ્રમુખ દક્ષાબેન વાડોલીયા સાથે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા તથા ઓ.બી.સી પ્રમુખ સુભાષભાઈ ગુજરાતી, વોર્ડ પ્રમુખ મહેશભાઈ સિધ્ધનાથ સ્કૂલના પ્રિન્સિપાલ પિયુષ પરમાર, જીવન […]
Continue Reading