નવાપુરા ના ગોખમાં તો શિવ શક્તિની પૂજા શ્રાવણ મહિનામાં સાથે જ થાય છે

નવાપુરા ના ગોખમાં તો શિવ શક્તિની પૂજા શ્રાવણ મહિનામાં સાથે જ થાય છે.શક્તિપૂજાય, પૂજાય શિવનું લિંગ. આવો સરસ સુમેળ નવાપુરા ગોખમાં જોવા મળે છે.પાલખીની આગલી રાત્રે મા ની આંગી બદલાય છે.અને માનાદિવ્ય શણગારના દર્શન થાય છે.માના ગુણાનુવાદ માની આરતીમા ગવાય. કેવડાત્રીજ ના દિવસે તારીખ 9 સપ્ટેમ્બર 2021 ને ગુરુવારે 7:30વાગે મા પાલખી પર બિરાજમાન થઈ […]

Continue Reading