ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલેરી અમદાવાદ ખાતે રાષ્ટ્રીય પક્ષી મોર પર 1000 મિની પેઇન્ટિંગ નું પ્રદશન.
નવી દિલ્હીથી મોહી જયા દ્વારા “કલરફૂલ ડ્રીમ્સ” નામે 10 મો સોલો આર્ટ એક્ઝિબિશન શરૂ થયો.તે એક ખાસ શો છે કારણ કે તેમાં રાષ્ટ્રીય પક્ષી મોર પર 1000 મિની પેઇન્ટિંગ છે, જે કલાકાર મોહી જયા (સપ્ટેમ્બર 09,1999) દ્વારા બનાવવામાં આવ્યું છે. 2 ઇંચની સાઇઝમાં વિવિધ પ્રકારની પેનથી પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. પેઇન્ટિંગ 01 જુલાઈ, 2021 થી […]
Continue Reading