આયંબિલ એટલે આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના

આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે, જૈનો તેમજ અજૈનો પણ શ્રદ્ધાથી આ સાધનાનો લાભ લે છે, નવ દિવસની આ આરાધનાને “આયંબિલની ઓળી કહેવાય છે, ધર્મ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાધના છે આયંબિલ અનાદિકાળથી પડેલાં આહારના સંસ્કાર પર વિજય મેળવવાની પ્રોસેસ છે. સૃષ્ટિના દરેક જીવનો મોટાભાગનો સમય આહાર શોધવામાં, આહાર […]

Continue Reading

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતીક સમિતિ ધ્વારા આજે ‘ટીચર્સ ડે’ નું સેલીબ્રેશન થયુ

સમાજમાં સૌથી વધુ મૂલ્યનિષ્ઠવ્યવસાય શિક્ષણ છેગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતીક સમિતિ ધ્વારા આજે ‘ટીચર્સ ડે’ નું સેલીબ્રેશન થયુ હતુ. કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસર્સ બનીને વિવિધ વર્ગોમાં શૈક્ષણીક કાર્ય કર્યું હતુ. એસ.વાય તથા ટી.વાય બીકોમના ૨૦થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. લગભગ બધાજ વિદ્યાર્થીઓએ શિક્ષક બનવુ […]

Continue Reading

ભાવનગર ની દીકરી બની દિલ્હી માં મિસિસ ઇન્ડિયા.

બે વર્ષ થી કોરોનાના પુરા વિશ્વમાં આવેલા કહેરના કારણે સૌ પોત પોતાના ઘરમાં રહીને આ રોગ ના થાય અને પરિવારની સ્વસ્થતા જળવાઈ રહે તેવા ઉપાયો કરતા હતા. આ લોકડાઉન ના સમય માં લોકો એ પોતાના પરિવાર સાથે જ સમય વિતાવ્યો અને પોતાના શોખ ઘરે બેઠા કઈ રીતે પુરા કરી શકે તેવા પ્રયોગો કર્યા. કોરોના ની […]

Continue Reading

*ફરી કુદરતના ખોળે* (Non fiction) *લેખક: જગત કીનખાબવાલા* *લાલ ટપૂસીયૂં/ લાલ મુનિયા/ Red avadavat / Strawberry* finch / Amandava amandava /

https://youtu.be/GKTciN8QX6E*આ પક્ષીનું નામ અમનદાવા અમદાવાદ નામ ઉપરથી પડ્યું છે. લેખક. જગત કિનખાબવાલા.*ફરી કુદરતના ખોળે*(Non fiction)*લેખક: જગત કીનખાબવાલા*htpp://www.facebook.com/jagat.kinkhabwala*લાલ ટપૂસીયૂં/ લાલ મુનિયા/ Red avadavat / Strawberry* finch / Amandava amandava /કદ: ૩ ઇંચ થી ૪ ઇંચ લંબાઈ – ૯ સે.મી – ૧૦ સે. મી.*અરે, આ પક્ષીનું નામ ‘અમનદાવા’ અમદાવાદ નામ ઉપરથી પડ્યું છે – અવાદવાત/ અમનદાવા*આતો અમદાવાદનું […]

Continue Reading

ડ્રિમ વર્લ્ડ આર્ટ ગેલેરી ખાતે નેશનલ એક્સહીબિશન “પોઍટ્રી ઓફ કલર્સ” નો પ્રારંભ

આ સમૂહ ચિત્ર પ્રદર્શન નો પ્રારંભ પ્રખ્યાત ચિત્રકાર શ્રી દિનુભાઈ પટેલ, શ્રી વિજયભાઈ શ્રીમાળી દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યો, આ પ્રસંગે શ્રી જવાહરભાઈ,શ્રી પ્રતિકભાઈ,શ્રી જીગરભાઈ પંડ્યા અને કેમલીન ના શ્રી સુધીરભાઈ ઠક્કર તથા ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી ના સ્થાપક શ્રી સ્વપ્નીલ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ નેશનલ સમૂહ ચિત્ર પ્રદર્શન માં ચિત્રકાર મિત્રો ને તેમના […]

Continue Reading

કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.

અમદાવાદ કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.* કોરોના ની મહામારી બાદ કાર જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. આ મહામારી પછી ઓટો સેક્ટરનો ગ્રોથ ખુબજ સારો રહ્યો છે અને ગુજરાત આજે ઓટો ઇન્ડસ્ટ્રી માટે મહત્ત્વ માર્કેટ બની ગયું છે. અમદાવાદ ખાતે ઓટો શો ના પ્રથમ દિવસે […]

Continue Reading

આજની પોઝટિવ સ્ટોરી કેતન મિસ્ત્રીઃ પ્રૂફ રીડરથી વરિષ્ઠ પત્રકાર બનવા સુધીની, નોંધપાત્ર પત્રકારત્વની શબ્દ-સફર આલેખનઃ રમેશ તન્ના.

વડીલ મિત્ર પ્રૂફ-રીડર મહેશ જોશી પાસેથી ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી વિશે અવારનવાર સાંભળવા મળતું. ચિત્રલેખામાં એમના તલસ્પર્શી અભ્યાસ સાથેના રસપ્રદ અહેવાલો-લેખો વાંચીને તેમના વિશે જાણવાની જિજ્ઞાસા થતી હતી. કેતનભાઈ મિસ્ત્રી ગુજરાતી ભાષાના સદા અગ્રસર સાપ્તાહિક ચિત્રલેખામાં 1998થી ફરજનિષ્ઠ છે. વિવિધ વિષયો માટે તેમણે રિપોર્ટિંગ કર્યું છે. ચિત્રલેખા વતી તેઓ અનેક દેશો ફર્યા છે અને […]

Continue Reading