*સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 6 લાખ વિદ્યાર્થીઓને સદસ્ય બનાવશે*

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949 થી કાર્યરત વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોને માત્ર અવાજ આપવાની સાથે તેનો ઉકેલ પણ કેવી રીતે લાવવો તેવા ધ્યેય સાથે કાર્યરત દેશનું એક માત્ર વિદ્યાર્થી સંગઠન છે. વર્ષ 2021-22માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભરમાં 1 કરોડ વિદ્યાર્થી સદસ્યો અને ગુજરાતમાં 6 લાખ સદસ્યો બનાવવાના લક્ષ્ય સાથે વિદ્યાર્થી […]

Continue Reading

એચ. એ. કોલેજનાં વિદ્યાર્થીઓએ મેઘાણીના ગીતોની રમઝટ બોલાવી.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતિક સમિતિ ધ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિના ઉજવણી પ્રસંગે મેઘાણી રચીત લોકગીતોની કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા પ્રસ્તુતી થઈ હતી. શિવાજીનું હાલરડુ, કોઈનો લાડકવાયો તથા મોર બની થનગાટ કરે જેવા ગીતો રજૂ કરીને અદભુત પરફોર્મન્સ આપ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજની પેઢીને […]

Continue Reading

આપણે સાચા છીએ કે ખોટા એ નક્કી કોણ કરે ? – લેખિકા -દર્શના પટેલ.( અમદાવાદ)

સામાન્યપણે આપણું ધાર્યું ના થાય .આપણી વાત સામેની વ્યક્તિ સમજતી ના હોય. Difference of view પોઇન્ટ થાય. ત્યારે ક્રોધ થઈ જાય .ઘણીવાર આપણે સાચા હોઈએ ને કોઈ આપણને ખોટા પાડે તો ક્રોધ થઈ જાય. પણ આપણે સાચા તે આપણા દ્રષ્ટિબિંદુથી ને? સામેના દ્રષ્ટિબિંદુથી એ પણ પોતાને સાચા જ માને ને? ઘણી વાર સુજ ના પડે […]

Continue Reading