આપત્તિને અવસરમાં બદલતા ગુજરાતનાં ચિત્રકારો
રેલાતા રંગોની મોહકતા કોને ન ગમે ? મળી જાય જો કુદરતનું સાનિધ્ય , રંગોની ભાષામાંથી શબ્દ નીકળે …..મહામારીના સમયમાં આપત્તિને અવસરમાં બદલતા ગુજરાતના 40 ચિત્રકારોએ ભારતીય સંસ્કૃતિ , ગુજરાતની અસ્મિતાના ચિત્રો રજુ કર્યા છે . આર્ટ કનેક્ટ સિઝન-5 કળા પ્રદર્શનમાં અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે ગુજરાતભરના આર્ટિસ્ટનો ગ્રુપ શો યોજાયો છે. જે આગામી પાંચ દિવસ […]
Continue Reading