ઓમ કોમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ:30 સપ્ટેમ્બર 2021,ગુરુવારના રોજ,સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર. સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વાર્તાકાર,વિવેચક ચિનુ મોદી’ઈર્શાદ’ના 83-મા જન્મદિનપ્રસંગે ‘સાહિત્યિક વ્યાખ્યાન અને કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું.ચિનુ મોદીની ગઝલો-અણકહી વાતો વિશે કવિ રાજેશ વ્યાસ’મિસ્કીન’એ વક્તવ્ય આપ્યું.તેમજ કવિસંમેલનમાં શનિસભાના કવિઓ મધુસૂદન પટેલ’મધુ’,જયંત ડાંગોદરા,ચેતન શુક્લ,વિપુલ પરમાર,કૃણાલ શાહ,ઈંગિત મોદીએ સ્વરચિત કવિતાનો પાઠ કર્યો.કવિસંમેલનનું […]
Continue Reading