શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર વિભાગ-૯ (ખોખરા-ભાઈપુરા-હાટકેશ્વર-અમરાઈવાડી) દ્વારા લઘુરૂદ્ર યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર વિભાગ-૯ (ખોખરા-ભાઈપુરા-હાટકેશ્વર-અમરાઈવાડી) દ્વારા તા. ૨૩.૦૮.૨૦૨૧ને સોમવારના રોજ સૌને સુખાકારી તેમજ તંદુરસ્તી માટે લઘુરૂદ્ર યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં અમરાઈવાડીના શ્રી. જગદીશભાઈ પટેલ, મણિનગરના ધારાસભ્યશ્રી સુરેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, અમદાવાદ શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ શુકલ,શહેર બ્રહ્મ મહિલા પ્રમુખ ધારીણીબેન શુકલ, બ્રહ્મ પદાધિકારીઓ, ભાજપા મહિલા પ્રમુખ, તથા […]
Continue Reading