અમદાવાદ ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી પર 10 થી 12 લોકોએ કર્યો હુમલો. પત્રકાર સંગઠનો દ્વારા કરાઈ ઘોર નિંદા

અમદાવાદ ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી પર 10 થી 12 લોકોએ કર્યો હુમલો. પત્રકાર સંગઠનો દ્વારા કરાઈ ઘોર નિંદા અમદાવાદ આજ કાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેવી જ એક પત્રકાર પર ફરી હુમલાની ઘટના સામે આવી છે જે ખરેખર નિંદનીય કહી શકાય. અમદાવાદ ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી […]

Continue Reading

લાયન્સ ક્લબ દ્વારા જન સાધના ટ્રસ્ટ (નિરાધાર વડીલો)સાથે રક્ષાબંધનની ઉજવણી.

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ , બ્રિલિયન્સ , ફોર્ટ અને સેન્ટ્રલ ક્લબના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધન પર્વની ઉજવણી જન સાધના અશક્તાશ્રમ ,પથારીવશ અને નિરાધાર વડીલોને જીવનપર્યંત નિશુલ્ક સેવા આપતી સંસ્થા વૈષ્ણોદેવી, ગોતા , અમદાવાદ કરવામાં આવી . ક્લબો દ્વારા નાસ્તો,ભોજન અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનુ અનુદાન આપવામાં આવ્યું.તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.આ પ્રસંગે મુખ્ય મહેમાન લાયન […]

Continue Reading

આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે.

મારા બેવ દીકરા Dhwij Upadhyay Riaan Upadhyay એક બીજાને રાખડી બાંધી મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે. ભાઈને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે. શબ્દોને તો આખી […]

Continue Reading

શ્રી હિંગળાજ માતાજી ઈતિહાસ : બ્લુચીસ્તાન પાકિસ્તાન.

શ ્રી હિંગળાજ માતાજી ઈતિહાસ : બ્લુચીસ્તાન પાકિસ્તાન. અમ્મા અમ્મા કરી આવતા, કસ્ટ નિવારણ કાજ; પાકિસ્તાન ના પાદરે, “હાજર માઁ હિંગળાજ” હિંગલાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી 250 કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ)માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગલાજ ખાતે સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર […]

Continue Reading

અલ્લાઉદીન ખીલજીની પુત્રી ફિરોજા પ્રેમ દીવાની બની ક્ષત્રિય વિર વિરમદેવ ચૌહાણના પ્રેમ મા : વાંચો વધુ માહિતી ¶¶ વીર વિરમદેવ ચૌહાણ અને સતી ફિરોજા ની પ્રેમ કથા ¶¶

અલ્લાઉદીન ખીલજીની પુત્રી ફિરોજા પ્રેમ દીવાની બની ક્ષત્રિય વિર વિરમદેવ ચૌહાણના પ્રેમ મા : વાંચો વધુ માહિતી ¶¶ વીર વિરમદેવ ચૌહાણ અને સતી ફિરોજા ની પ્રેમ કથા ¶¶ અજાણ્યો ઉજાગર ઈતિહાસ…. આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. […]

Continue Reading

શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ ડભોડા

સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ શ્રી ડભોડિયા હનુમાનજી દાદા ના મંદિરે તા. ૩૦/૦૮/૨૦૨૧ ને સોમવારના રોજ ભરાનાંર જન્માષ્ટમીનો લોક મેળો બંધ રાખવામાં આવેલ છે. તથા તે દિવસે મંદિર દર્શન પણ સદંતર બંધ રહેશે જેની દરેક દર્શનાર્થીઓએ નોંધ લેવી. શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ, ડભોડા તા.જી. ગાંધીનગર

Continue Reading

આ ગર્ભાવસ્થા માં શિશુની પ્રતિમાઓ “કુંદદમ વાદક્કુનાથ સ્વામી મંદિર” ની દિવાલો પર કંડારેલી છે. કલ્પના કરો X-RAY ની શોધના હજાર વર્ષ પહેલાં એ સમયનાં લોકોને આ જાણકારી કેવી રીતે મળી હશે ?

આ ગર્ભાવસ્થામાં શિશુની પ્રતિમાઓ “કુંદદમ વાદક્કુનાથ સ્વામી મંદિર” ની દિવાલો પર કંડારેલી છે. કલ્પના કરો X-RAY ની શોધ ના હજાર વર્ષ પહેલાં એ સમયનાં લોકોને આ જાણકારી કેવી રીતે મળી હશે ? જવાબ માટે કોઈ શબ્દો જ નથી મળતાં…. મંદિરની બીજી દિવાલો પર પણ ગર્ભસ્થ શિશુની દરેક મહીનાની અવસ્થા દીવાલ પર કંડારેલી છે. સનાતન હીંદુ […]

Continue Reading

#સોમનાથ_મહાદેવ

ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ મહાદેવ છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. આ મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. કથા મુજબ દક્ષ […]

Continue Reading