રક્ષાબંધન શા માટે? શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

દર વર્ષે શ્રાવણમાસની પૂનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. મારૂ અંગત મંતવ્ય એવું છે કે વર્ષ દરમિયાન ઉજવાતા અનેક તહેવારોમાં ખૂબ ઓછા તહેવારો ભાઇ-બહેનના સંબંધને મજબૂત કરતા અને આ સંબંધની પવિત્રતાને દર્શાવતા આપણાં સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. વર્ષ દરમ્યાન માત્ર બે જ તહેવારો એવા આવે છે જે ભાઈ-બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત અને સ્નેહસભર બનાવે છે […]

Continue Reading

મેં ગાંધીજીને શા માટે માર્યા – નાથુરામ ગોડસે

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દીવસે નાથુરામ ગોડસે એ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી પરંતુ નાથુરામ ગોડસે હત્યા સ્થળ પરથી ભાગ્યો નહીં પરંતુ આત્મસમર્પણ કરી દીધું. નાથુરામ ગોડસે સહિત ૧૭ દેશભક્તો સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. આ મુકદમાની સુનવણી વખતે નાથુરામ ગોડસેએ સ્વયં વાંચીને જનતાને સંભળાવવાની અનુમતિ માંગી હતી. જેનો ન્યાયમૂર્તિ એ સ્વીકાર કર્યો હતો. […]

Continue Reading

સુરત નિવાસી વિજેતા બન્યો અમદાવાદની રોડ સાયકલિંગ રેસમાં બીજા સુરત નિવાસીએ મહીલા રેસમાં બીજુ સ્થાન હાંસલ કર્યુ

    સેમ્સ પરફોર્મન્સ કોચિંગના વિદ્યાર્થીઓનુ અમદાવાદમાં ‘ઈન્ડીવિડ્યુઅલ ટાઈમ ટ્રાયલ’ (સાયકલિંગ રેસ)માં પ્રભુત્વ રહ્યું   સુરતઃ સુરત નિવાસી સચીન શર્મા અમદાવાદ-ગાંધીનગર રોડ ઉપર યોજાયેલી 22 કિ.મી.ની ઈન્ડીવિડ્યુઅલ રોડ સાયકલિંગ રેસમાં વિજેતા બન્યા છે. આ રેસમાં સમગ્ર રાજયમાંથી સ્પર્ધકો જોડાયા હતા. 15મી ઓગસ્ટના રોજ યોજાયેલી આ સાયકલિંગ રેસમાં સચીન શર્માએ પુરૂષોની રેસમાં બીજા સ્થાને આવેલા પાર્થ […]

Continue Reading