SAP India and Microsoft launch tech skilling program for underserved young women across India

      • The TechSaksham initiative will skill over 62000 young women in areas of artificial intelligence, cloud computing, web design, and digital marketing. • About 1000 skilled women will be supported with jobs, internships, and micro-entrepreneurship opportunities by the end of the first year. • The program will collaborate with state collegiate education […]

Continue Reading

2 વર્ષથી દુનિયા માસ્ક હેઠળ, કોસ્મેટિક ઉદ્યોગનો દેખાવ છીનવાયો

  તત્સા-આધુનિક મહિલા માટે આવનારા યુગના સૌંદર્ય પ્રસાધનોનું માધ્યમ   કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં અનેક આપત્તિઓનું સર્જન થયું છે. કોરોના એ તમામ સેક્ટરમાં મોટા પાયે અસર કરી છે પરંતુ સૌથી વ્યાપક અસર કોસ્મેટિક ઉદ્યોગ પર પડી છે. કોસ્મેટિક ઉદ્યોગનો આકર્ષક દેખાવ છેલ્લા બે વર્ષથી લગભગ છીનવાઇ ગયો છે. કોરોના એ આપણાં સેલિબ્રેશન્સ છીનવી લીધા છે, […]

Continue Reading

મહુવાના કૈલાસ ગુરુકૂળ ખાતે વ્યાસ- વાલ્મિકી-તુલસી એવોર્ડ અર્પણ સમારોહ સંપન્ન

  :કલિ પાવનાવતાર પૂજ્યપાદ સંત શ્રી તુલસીદાસજી મહારાજની જન્મ જયંતી- શ્રાવણ સુદ સાતમના દિવસને પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે ૨૦૧૦થી પ્રતિવર્ષ “તુલસી જન્મોત્સવ” તરીકે ઉજવવામાં આવે છે. આ પરંપરા મા તુલસી જયંતી મહોત્સવનો ૧૧ મો મણકો આજે ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ કૈલાસ ગુરુકુળ ,મહુવા ખાતે સંપન્ન થયો. ઉલ્લેખનીય છે કે ૨૦૧૦થી આરંભાયેલ […]

Continue Reading

જે વૃક્ષ પોતાની ડાળીઓને આકાશમાં ઊંચે પ્રસારવા માંગતું હોય તે વૃક્ષને તેના મૂળ ધરતીમાં ઊંડે ઉતારવા પડે છે .

સ્વત્રંતતા દિનની શુભેચ્છાઓ …….………………….જે વૃક્ષ પોતાની ડાળીઓને આકાશમાં ઊંચે પ્રસારવા માંગતું હોય તે વૃક્ષને તેના મૂળ ધરતીમાં ઊંડે ઉતારવા પડે છે . આપણો દેશ એક વિશાળ વૃક્ષ છે જેના મૂળ હિંદુત્વની જમીન માં જ્યાં સુધી જકડાયેલા રહેશે ….ત્યાં સુધી તે વિશ્વના ઊંચા આકાશમાં નવા મુકામો સર કરશે . હિન્દુ સિવાય ના અન્ય ધર્મોને પણ ભારતે […]

Continue Reading

કોરોનાની સંવેદનશીલ અને અતિગંભીર મહામારીમા શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી બદલ અમદાવાદ માહિતી કચેરીમાં ફરજ બજાવતા અમિતસિંહ ચૌહાણનું કરાયું સન્માન.

*કોરોનાની સંવેદનશીલ અને અતિગંભીર મહામારીમા શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી બદલ અમદાવાદ માહિતી કચેરીમાં ફરજ બજાવતા અમિતસિંહ ચૌહાણનું કરાયું સન્માન.* અમદાવાદ: અમદાવાદ માહિતી કચેરીમાં ફરજ બજાવતા શ્રી અમિત સિંહ ચૌહાણનુ કોરોનાની સંવેદનશીલ અને અતિગંભીર મહામારીમા શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી બદલ અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા 75માં સ્વાતંત્રતા પર્વની દસ્ક્રોઇ ખાતેની ઉજવણીમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ […]

Continue Reading