સ્કીલ ધરાવતા આંત્રપ્રીન્યોરને એક પ્લેટફોર્મ પર લાવી રોજગારી મળી રહે એ આશ્રયથી આયોજન

આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે અને તેમાં પણ ખાસ કરીને ભાઈ કે જેઓ પોતાની બહેનને યુનિક ગિફ્ટ આપવા માંગે છે તેમના માટે “રાખી એડિટ” એક્ઝિબિશનનું સુંદર આયોજન પપિલોન એમ.કે. અને તેની સાથે જોડાયેલા માનસી કંસારા અને ક્રિષ્ના પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યાં તમને એક જ જગ્યાએથી અનેક ચીજ […]

Continue Reading

રુદ્રી શું છે?
રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે.

*રુદ્રી શું છે?* રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી. રુદ્રી વિશે કહેવાય છે કે “રુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર” એટલે કે, રુત એટલે કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર […]

Continue Reading

ભાજપ મહિલા મોરચા દ્વારા 21000 વૃક્ષોનું રોપણ કરવાનો સંકલ્પ કરતા સાબરમતી સેન્ટ્રલ જેલમાં  1001 વૃક્ષોનું રોપણ કરવામા આવ્યું.

સમગ્ર ગુજરાતમાં ભાજપ મહિલા મોરચા દ્વારા 21000 વૃક્ષો નું રોપણ કરવાનો સંકલ્પ કરતા ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ. દિપિકાબેન સરડવા જીની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાં  1001 વૃક્ષોનું રોપણ કરવામા આવ્યું અને SP રોહન આનંદ સાહેબ તથા અધિક્ષક વસાવા સાહેબ,  કુરેશી સાહેબ સાથે  બંદીવાન મહિલાઓ ને વધુ સહુલત મળે તે હેતુથી ચર્ચા […]

Continue Reading

એચ.એ.કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા
દેશપ્રેમને લગતા ગીતોનો કાર્યક્રમ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સાંસ્કૃતિક વિભાગ ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા દેશપ્રેમને લગતા ગીતસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશની આઝાદીમાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ તન, મન તથા ધનથી ચળવળમાં જોડાયા હતા તેવો જુસ્સો દર્શાવતા ગીતો રજૂ થયા હતા. હિન્દી ફીલ્મોમાં દેશની આઝાદી પહેલાના દર્શાવાયેલ ગીતો તથા આઝાદી પછીના ફીલ્મોમાં […]

Continue Reading

કલગી શાહની એયુ બદલાવ યુથ આઈકોન” એવોર્ડ આપીને સન્માનિત

૧૨મી ઓગષ્ટ, ૨૦૨૧ ને વિશ્વમાં ઈન્ટરનેશનલ યુથ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ઈન્ટરનેશનલ યુથ ડે નિમિત્તે એયુ સ્મોલ ફાઈનાન્સ બેંકે કલગી જીગર શાહને તેમની પેઈન્ટિંગ આર્ટના ફિલ્ડમાં વિવિધલક્ષી કલા અને તેઓની ચોખાના દાણાની મદદથી કરવામાં આવેલ પેઈન્ટિંગસની ખાસ કલાને માટે “એયુ બદલાવ યુથ આઈકોન” એવોર્ડ આપીને સન્માનિત કરેલ છે. કલગી શાહની ખંતપૂર્વકની મહેનત અને […]

Continue Reading

? સારસ – ફરી કુદરતના ખોળે?(Non-Fiction)લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન).

? ફરી કુદરતના ખોળે?(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)https://www.facebook.com/jagat.kinkhabwala https://youtu.be/Zo_ki_FKyFc. ? સારસ /Sarus Crane / Grus anitigoneસારસબેલડીની નર્તનલીલા ભારતવર્ષમાં સહુથી મોટા પક્ષીઓમાંનું એક લગભગ ૫ ફૂટ કરતા વધારે અને લગભગ ૬ ફૂટ સુધીનું ઊંચાઈનું અચંબો પમાડે તેવું પક્ષી એટલે સારસ. એક સરેરાશ માણસ જેટલી ઊંચાઈ ધરાવે છે. એક વખત જોડી બનાવે પછી હંમેશા પોતાના વફાદાર […]

Continue Reading

વિશ્વ યુવા દિવસ નિમિતે પ્રથમ ગુજરાત યુથ લીડરશીપ રાઉન્ડટેબલ યોજાયી.

એલિક્ઝિર ફોઉન્ડેશન અને ગુજરાત યુથ ફોરમ દ્વારા યુનિસેફ અને યુવાહ ની ભાગીદારી સાથે વિશ્વ યુવા દિવસ નિમિતે પ્રથમ ગુજરાત યુથ લીડરશીપ રાઉન્ડટેબલ યોજાયી. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે 12 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ વિશ્વભરના યુવાનોને તેમના દેશમાં યુવાનોની પરિસ્થિતિ વિશે જાગૃતિ લાવવા પ્રવૃત્તિઓનું આયોજન કરવા પ્રોત્સાહિત કરે છે અને સાથે સાથે યુવાનો ના […]

Continue Reading