આકાશ એજ્યુકેશનલ દ્રારા કોવિડ વોરિયર્સની ભૂમિકા ભજવનાર તેના ભુતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર્સનું સન્માન કર્યું

કોવિડ-19 મહામારીને કારણે સમગ્ર વિશ્વની કામગીરીમાં પરિવર્તન આવ્યું છે. એક તરફ વ્યવસાય અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાને કારણે લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી છે તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ અને હોસ્પિટલના કર્મચારીઓ કોવિડ-19 સામેની લડાઇનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેઓ લોકોના જીવનને બચાવવા માટે નિઃસ્વાર્થ ભાવના સાથે પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યાં છે. એક […]

Continue Reading

દસ હજાર જરૂરીયાતમંદ કુટુંબોને અનાજની કીટનું વિતરણ

ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જગદીશચંદ્ર અગ્રવાલના નેતૃત્વ હેઠળ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 – B1 ની અમદાવાદ શહેર – જિલ્લો અને ઉત્તર ગુજરાતની બધી લાયન્સ ક્લબોના સહિયારા પ્રયાસથી, પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દસ હજાર જરૂરીયાતમંદ કુટુંબોને અનાજની કીટ વિતરણ કરવાનું નક્કી કરેલ છે, અને આ સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો છે. બધી જ ક્લબો પોતપોતાના ક્ષેત્રો તેમજ ગામ યા શહે૨ […]

Continue Reading

જેઈઈ મેન્સના ત્રીજા સેશનની પરિક્ષામાં આકાશ ઈન્સ્ટિટ્યૂટના 10 વિદ્યાર્થીઓ 99 ટકા અને તેની વધારે સ્કોર સાથે ઉર્તીણ થયાં

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઈઈ મેઈન્સની જુલાઈમાં યોજાયેલી એક્ઝામના પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં અમદાવાદની આકાશ ઈન્સ્ટિટ્યૂટના 10 વિદ્યાર્થીઓએ 99 ટકા અને તેનાથી વધારે સ્કોર કરીને સંસ્થા અને ગુજરાતનું ગૌૈરવ વધાર્યું છે. આ વર્ષે એન્જિનિયરિંગ માટે યોજાનારી ચાર સંયુક્ત પરિક્ષાઓ પૈકી આ ત્રીજી એડેમ હતી. 99 ટકા કે તેથી વધારે સ્કોર મેળવનારા […]

Continue Reading

જામનગરમાં વિકાસ દિવસ અંતર્ગત એમ. પી. શાહ ઓડિટોરિયમ ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમમાં મેયર સહિત સાંસદ અને ધારાસભ્ય હસ્તે કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત.

સમગ્ર રાજ્યમાં હાલ સંવેદનશીલ સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, તે નિમિત્તે આજે વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર ખાતે શહેર કક્ષાએ એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડિટોરિયમ તેમજ ગ્રામ્ય કક્ષાએ જામજોધપુર સી.એચ.સી ખાતે પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ તેમજ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા. એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે બીનાબેન […]

Continue Reading

જામનગરના ગુલાબ નગર ખાતે રૂપિયા ૧.૮૬ કરોડના ખર્ચે ૩૭ લાખ લીટરની ક્ષમતાના સમ્પ તથા અન્ય આનુસંગિક કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમ

૧૫ મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત ગુલાબ નગર ઇ.એસ.આર ખાતે હયાત ૨૭ લાખ લીટરની ક્ષમતાના ડેમેજ સમ્પના સ્થાને નવા ૩૭ લાખ લીટરની ક્ષમતાવાળા સમ્પ, પંપ હાઉસ પેનલ રૂમ, ક્લોરીનેશન રૂમ સહિતના આનૂસંગિક કામોનું સાંસદ શ્રી પૂનમબેન માડમે ખાતમુહૂર્ત કર્યું હતું. જે કામ આગામી ૧ વર્ષની સમય મર્યાદામાં રૂપિયા ૧.૮૬ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવનાર છે. આ […]

Continue Reading

રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા”ની ઇન્સ્ટોલેશન સેરેમનીનું ઉત્સાહભેર આયોજન કરાયું

રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા” હંમેશા તેના સોશિયલ એક્ટિવિટીના કામથી જાણીતી બની છે. સમાજમાં ઉદાહરણરૂપ કામો કરી દરેકને પ્રેરણા આપી છે. રોટરી ક્લબ અસ્મિતાની ઇન્સ્ટોલેશન સેરેમની ઉત્સાહ પૂર્વક અને અનેક સંકલ્પોને સાકાર કરવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી ઉજવવામાં આવી હતી. 2019-20 રોટરી કલબ ઓફ અમદાવાદ અસ્મિતાના સેક્રેટરી હતા તેવા રાખી ખંડેલવાલને પ્રેસિડેન્ટ બન્યા છે જયારે દિવ્યા […]

Continue Reading