રાધા-કૃષ્ણની પૂજા કરનારને પ્રેમી-પંખીડાથી વાંધો કેમ?
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

દિવ્યશક્તિ દ્વારા સર્જિત આ પ્રકૃતિ, દુનિયા કે સંસારમાં જો કોઈ જીવને ઓળખવો કે સમજવો અઘરો હોય તો તે મનુષ્ય છે. મનુષ્યને તેની કોઈ ક્રિયા દ્વારા ઓળખવો કે સમજવો કઠિન છે કેમ કે એક જેવી લાગતી સમાન બાબત માટે પણ તેની પ્રતિક્રિયા કે નિર્ણય તદ્દન ભિન્ન અને એકબીજાથી વિપરીત હોય છે. આજીવન રાધા-કૃષ્ણની પૂજા કરનાર કહેવાતા […]

Continue Reading

Pujya Morai Bapu announces cash award of total Rs. 57 lakh to all the Indians participating in the Tokyo Olympics

  August 07, 2021: Pujya Morari Bapu congratulated all the Indian players participating in the Tokyo Olympics for their outstanding performance, hard work and success. He announced that the all players, coaches and all other accompanying them would get Rs. 25,000 each. Indian players have made the country proud by excelling in various competitions in […]

Continue Reading

અમરકંટકની વ્યાસપીઠથી મોરારીબાપુએ દરેક ભારતીય ઓલિમ્પિક ખેલાડીને 25 હજાર (કુલ 57 લાખ) આપવાની જાહેરાત કરી

    મધ્યપ્રદેશના અમરકંટક તીર્થ મૈકલ પર્વતશ્રેણીની સર્વોચ્ચ શ્રૃંખલા છે તથા જે નર્મદા નદીની ઉદ્ગમ સ્થાન છે. આવા ધાર્મિક અને કુદરતી સૌંદર્યના સંગમ સ્થળે, છેલ્લા આઠ દિવસથી મોરારીબાપુના શ્રીમુખથી રામકથાનું ગાન થઈ રહ્યું છે. આજે, આઠમા દિવસે, બાપુએ જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સના દરેક સ્પર્ધકને હૃદયથી આશીર્વાદ આપીને ખુશી વ્યક્ત કરી હતી. આજે […]

Continue Reading

તું મને ચાહે છે …….???
……………………
તરંગ મનના ક્ષણિક આવીને થીજી ગયા

તું મને ચાહે છે …….???……………………તરંગ મનના ક્ષણિક આવીને થીજી ગયા ….. તારી યાદોની વેલ મને વીંટળાય બસ એમજ …!પીશું તારી નોખી નજરના જામ આજ તીખા …તારી વ્હાલની વ્યાખ્યા લખ્યા કરું બસ એમજ ….!કદમ બે-ચાર મન ભરીને માપ જે તારા …લખીને વારંવાર ભુંસવાનું ચાલે બસ એમજ ….!ચમકીને પૂછું ?કઈ દિશા અવાજની તારા ….તું મને ચાહે છે […]

Continue Reading

ભારતના સપૂત નીરજ ચોપડા દ્વારા ઇતિહાસ રચતા અને ગોલ્ડ મેડલ મેળવતા અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

*અમદાવાદ* ટોકિયો ખાતે ઓલિમ્પિકમાં ભારતના લાલ નીરજ ચોપરા એ પહેલો ઓલિમપિક ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર ભારતમા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા આતશબાજી સાથે ઉજવણી થઈ રહ્યી છે ત્યારે અમદાવાદના ખોખરા મેથોડિસ્ટ ચર્ચની સામે રમતગમત પ્રેમીઓએ પણ આતશબાજી અને મિઠાઈ થી મો મીઠું કરાવી ને ભવ્ય ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં બાલ […]

Continue Reading

સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ INS વાલસુરા ખાતે પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત.

સમગ્ર દેશમાં પરિભ્રમણ કર્યા બાદ 1971 ના વિજય યુદ્ધની યાદ અપાવતી સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ INS વાલસુરા ખાતે પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત. અમદાવાદ: ‘સ્વર્ણિમ વિજય મશાલ’ની સમગ્ર દેશમાં એક છેડાથી બીજા છેડા સુધીની સફર પૂરી થયા બાદ, 04 ઑગસ્ટ 2021ના રોજ તે જામનગર ખાતે આવી પહોંચી હતી. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતના […]

Continue Reading

ઓલિમ્પિક 2020નો એક માત્ર ગોલ્ડ મેડલ. આ સાથે ભારતનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત.

ઓલિમ્પિક નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો. એથ્લેટિક્સમાં 100 વર્ષ બાદ ગોલ્ડ મેડલ. ઓલિમ્પિક 2020નો એક માત્ર ગોલ્ડ મેડલ. આ સાથે ભારતનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત.

Continue Reading

જામનગરના નિવૃત એ.એસ.આઈ યુનુસભાઈ સમાંએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ધારણ કર્યો કેસરીયો.

જામનગર: ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીની વિકાસ યાત્રા થી પ્રેરિત થઇ ગુજરાત પોલીસમાં સેવા આપી ચૂકેલ અને હાલમાં જ વયનિવૃત થયેલ એ.એસ.આઈ યુનુસભાઈ સમાં ભારતીય જનતા પાર્ટી માં જોડાયા. આ તબક્કે શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મેયર બીનાબેન […]

Continue Reading

જામનગરના મેયર બીનાબેન કોઠારીના હસ્તે જામનગર આઇટીઆઇના નવનિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ.

નિર્ણયાત્મક, પારદર્શક સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા નવ દિવસીય સેવાયજ્ઞ દ્વારા વિકાસલક્ષી અનેક યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવા સુસાશનનાં પાંચ વર્ષ દરમિયાનના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેમાં આજે સાતમા દિવસે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત જામનગર આઇટીઆઇ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મલ્ટીસ્ટોરે આઇ.ટી.આઇ. બિલ્ડીંગનું નિર્માણ કરવામાં […]

Continue Reading