ICT લેબ લોકાર્પણ કાર્યક્રમ
જ્ઞાન શક્તિ દિવસ ની ઉજવણી અંતર્ગત તા ૧/૮/૨૦૨૧ના રોજ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સંચાલિત મોડલ સ્કૂલ સાંતલપુર માં ICT લેબ ની સુવિધા ઊભી કરાઇ છે. જેનો લોકાર્પણ કાર્યક્રમ ગાંધીનગર થી ઓનલાઇન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે યોજાયો જેમાં રાજ્યની અનેક શાળાઓમાં ICT લેબ, નવીન બાંધકામ કરાયેલ ઓરડા, કેજીબીવી બાંધકામ વગેરે નું ઓનલાઇન લોકાર્પણ […]
Continue Reading