અમદાવાદ હેલ્થ સેન્ટરના ડોકટર દારૂ પીતા ઝડપાયા.

લો કર લો બાત.. અમદાવાદ હેલ્થ સેન્ટરના ડોકટર દારૂ પીતા ઝડપાયા. અમદાવાદ કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પીતા સરકારી તબીબ ઝડપાયા. દારૂ પીતા વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવી. દારૂની એક બોટલ પણ પોલીસે કબ્જે કરી. કાલુપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂની […]

Continue Reading

અમદાવાદ ખાતે બજરંગદળની વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. હિન્દૂ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા ધરાવતી પુસ્તકો હટાવો નહીં તો દુકાન સળગશે.

હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રો ધરાવતું પુસ્તક બજરંગ દળે જાહેરમાં સળગાવ્યું: વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપી છે. કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકવાની ગંભીર ફરિયાદ બજરંગ દળને મળતા, ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક જવલિતભાઈ મહેતા, નિપૂર્ણભાઈ ભટ્ટ તથા અન્ય કાર્યકર્તાઓએ કર્ણાવતીમાં એસ જી હાઇવે પર આવેલ લેટીટ્યુડ નામના સ્ટોર પર જઈ ખરાઈ […]

Continue Reading

ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલેરી, અમદાવાદ ખાતે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ 2021 સુધી આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન -2021 ચાલી રહ્યું છે.

કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે “ધ ફેમસ અમદાવાદ” આંતરરાષ્ટ્રીય પ્રદશન- ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલેરી, અમદાવાદ ખાતે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ 2021 સુધી આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન -2021 ચાલી રહ્યું છે. સમૂહ કલા પ્રદર્શન જેમાં નોઇડા, દિલ્હી, ભોપાલ, કોલકાતા, ગોવા, ગુરુગ્રામ, ધ્રેદૂન – સમકાલીન, અમૂર્ત, આધુનિક અને ફોટોગ્રાફી – આબેહૂબ અને આધુનિક શૈલીમાં અને કેટલાક વિવિધ માધ્યમોમાં […]

Continue Reading

અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા સ્વસ્થ ભારત અભિયાન માટે સાયક્લોથોનનું આયોજન.

કોરોનાની બીજી લહેર બાદ હવે દેશ માં લોકો સ્વસ્થતા પ્રત્યે વધુ ધ્યાન આપી રહ્યા છે અને દેશ માં રસીકરણ ની સંખ્યા વધતા કોરોના ના કેસ માં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ માં અલગ અલગ સંસ્થાઓ દ્વારા લોકો ના સ્વાસ્થ્ય માટે અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે જેના ઉપલક્ષ માં અખિલ ભારતીય […]

Continue Reading

એચ.એ.કોલેજમાં ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી થઇ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણીનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. સેલીબ્રેશનના પ્રથમ દિવસે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે વક્તવ્ય આપ્યુ હતુ. પ્રિ.વકીલે કહ્યું હતુ કે આઝાદીની ચળવળ દરમ્યાન યુવાનોને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનુ આહવાન મેઘાણીના સાહિત્યમાં જોવા મળે છે. તેમણે લગભગ ૧૦૦ પુસ્તકો સમાજને […]

Continue Reading

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટી.બી. હોસ્પિટલમાં મીડિયા સંવાદ યોજાયો.

રાજ્યમાં ટી.બી. જનજાગૃતિ અંગે મીડિયાની ભૂમિકા મહત્વની છે : નેશનલ હેલ્થ મિશનના એમ.ડી. રમ્યા મોહનરાજ્યમાં દર અઠવાડિયે 400 થી 500 ટી.બી. દર્દીઓ નોંધાય છે : કોરોનાકાળમાં 1 લાખ 20 હજાર ટી.બી.ના દર્દીઓ નોંધાયા જેમાંથી 87% સાજા થયા : ‘ટીબી આરોગ્ય સાથી’ એપ લોન્ચ કરાઈ(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :રાજ્યમાં દર અઠવાડિયે 500 જેટલા નવા ટી.બી. દર્દી […]

Continue Reading

“ફરિયાદ નહીં અનુકૂળ બની જઈએ” – લેખિકા : દર્શના પટેલ( અમદાવાદ).

હંમેશા વિજેતા પુરુષાર્થ એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે પરંતુ જો પરિસ્થિતિ ના બદલાય તો પોતે પોતાને એને અનુસાર બદલી નાખે છે દરેક વાતમાં આપણે સામેના વ્યક્તિને અનુકૂળ થઈ જઈએ .તો જીવન કેટલું બધું સરળ થઈ જાય! આપણે જોડે શું લઈ ને આવ્યા હતા .અને શું લઈ જવાનું છે? સંસારમાં […]

Continue Reading

અમદાવાદના સાબરમતીના પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો આવ્યો સામે

અમદાવાદના સાબરમતીના પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો આવ્યો સામે અમદાવાદના સાબરમતીના પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો સામે આવ્યો છે. કોન્સ્ટેબલ દ્વારા દારૂ પીધેલ હાલતમાં ચેરમેનને ગાળો બોલ્યા હોવાના આક્ષેપ કનૈયાલાલા મિશ્રા નામના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ અરજી કરાઈ. શાંતિધામ એપાર્ટમેન્ટના ચેરમેને પોલીસ કમિશ્નરને કરી રજુઆત. પોલીસની વર્ધિમાં ગેરકાયદેસર એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી દાદાગીરી કરી હોવાના આક્ષેપ

Continue Reading

અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે લાશ લઈ પોલીસ સ્ટેશન લોકો પહોંચ્યા હતા.

અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે લાશ લઈ પોલીસ સ્ટેશન લોકો પહોંચ્યા હતા. અમદાવાદના નીકોલ પોલીસ સ્ટેશન લાશ લઈ ને પહોંચ્યા હતા લોકો.વ્યાજખોર ના ત્રાસ થી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો કરી રહ્યા છે દાવો. જ્યાં સુધી વ્યાજખોરો ને ઝડપવામાં ના આવે ત્યાં સુધી લાશ નહીં લેવાનો પરિવારના લોકો દ્વારા કરાયો હતો ઇનકાર https://youtube.com/shorts/NXrI_66Xkks?feature=share

Continue Reading

સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા.

અમદાવાદ સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા. લઘુમતી કોમના લોકોએ લગાવ્યા નારા. અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કરેલા કૃત્યોનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોમાં તાલિબાન પ્રત્યે રોષ જોવા મળ્યો

Continue Reading