નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.. જામનગર ગુલાબનગર ખાતે પરંપરાગત સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરતો શ્રી આહીર સેવા સમાજ. ડેપ્યુટી મેયર તપન પરમાર પણ જોડાયા

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.. જામનગર ગુલાબનગર ખાતે પરંપરાગત સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરતો શ્રી આહીર સેવા સમાજ. ડેપ્યુટી મેયર તપન પરમાર પણ જોડાયા શ્રી કૃષ્ણનો ધરતી પર અવતારનો સમય એટલે જન્માષ્ટમી. દેશભરમાં ઠેર ઠેર જન્માષ્ટમીના પાવન તહેવારની ઉજવણી થઈ રહી છે લોકો કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણીમાં મગ્ન બન્યા છે […]

Continue Reading

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત ૩૦મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ યોજાયો

જામનગર જામનગર જિલ્લામાં ભારતના સૌથી મોટા યુધ્ધો પૈકીનું એક ઐતિહાસિક યુદ્ધ ભૂચરમોરી યુધ્ધભૂમિ પર ખેલાયું હતું. તે મેદાનને અને તેના શહીદોની શહાદતને શ્રધ્ધાંજલી આપવા તથા ક્ષત્રિયોના આશરા ધર્મની મહાન ગાથાને યાદ કરાવતા ભુચરમોરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલી સમારોહ યોજાયો હતો જેમાં પ્રથમ ધ્રોલ શહેરમાં ધ્રોલ […]

Continue Reading

“હીરોઝ ઇગ્નોટમ” બુક કવર લોન્ચ @5 Sept.2021

જ્યારે દેશ આઝાદીના 75મા વર્ષ પૂરા થવાની ખુશીમાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અમે ‘કિપર્સ ઓફ ધ કિંગડમ ધ હીરોઝ ઇગ્નોટમ’ પુસ્તકના કવર લોન્ચિંગની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છીએ. આ કાર્યક્રમ 5 સપ્ટેમ્બર, 2021ના રોજ શિક્ષકના દિવસે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાશે. જેમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં, સમાજના ઉત્થાન વખતે લોકોના હૃદયમાં પોતાનું […]

Continue Reading

શું તમે કલ્પના કરી શકો છો કે આ કેવી રીતે બનાવ્યું હશે ? એ પણ આજથી ૧૨૦૦ વર્ષ પહેલાં.

પ્રતિમાના મુખમાં { પહેલી તસવીર } એક પથ્થર નો બોલ (દડો) છે. જેને તમે સ્પર્શ કરી શકો છો અને અંદર આમતેમ ગોળ ફેરવી શકો છો. પરંતુ મુખમાંથી બહાર કાઢી શક્તા નથી. જયારે આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ પ્રતિમા ફક્ત એક જ પત્થર ( singl e Stone) કંડારીને બનાવવામાં આવી છે. અને પ્રતિમાની સામે […]

Continue Reading

વડોદરા EME સ્કૂલ ખાતે ‘વિજય મશાલ’ના કાર્યક્રમમાં મશાલનું સૈન્ય સન્માન સાથે કરાયું ભવ્ય સ્વાગત

અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના વિજયના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વર્ણિમ વિજય વર્ષ ‘વિજય મશાલ’નું વડોદરામાં આવેલી EME સ્કૂલ ખાતે ઓફિસિએટિંગ કમાન્ડન્ટ દ્વારા સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.એક વર્ષ લાંબી આ ઉજવણી માટે, 16 ડિસેમ્બર 2020ના રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતેથી ચાર વિજય મશાલને દેશની ચાર દિશામાં રાષ્ટ્ર […]

Continue Reading

તેલંગાણા ડીએમ હરિ ચંદનાએ 10 બેડનું આઈસીયુ શરૂ કર્યું; પ્રધાનમંત્રી પુરસ્કાર માટે નામાંકિત થયા

    ભારતીય બ્યુરોકેટ્સ માટે મોટાભાગે એવું કહેવામાં આવે છે કે તેઓ સમુદાય વિશે થોડી કાળજી રાખીને નવીનતાથી સાવચેત છે. જો કે, કેટલાક અધિકારીઓ આ વલણને અવગણે છે, અને સમાજ માટે નવી શોધ કરી પાયોનીયર બને છે. સાચા અર્થમાં “લોકો માટે ”. તેલંગણાના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ હરિ ચંદના દસારી સામાજિક પહેલ માટે આવું જ એક જાણીતું […]

Continue Reading

એડવર્ડ જેનરે જીંદા બાદ,, જેણે રસીની શોધ કરી તેને સત સત નમન

એડવર્ડ જેનરે જીંદા બાદ,, જેણે શીતળા જેવા ભયંકર રોગ ને માનવ જાતિને બચાવવા અથાગ પ્રયત્ન કરી રસી ની શોધ કરી તેને સત સત નમન

Continue Reading

અમદાવાદના સાબરમતીના પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો આવ્યો સામે અમદાવાદના સાબરમતીના પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો સામે આવ્યો છે. કોન્સ્ટેબલ દ્વારા દારૂ પીધેલ હાલતમાં ચેરમેનને ગાળો બોલ્યા હોવાના આક્ષેપ કનૈયાલાલા મિશ્રા નામના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ અરજી કરાઈ. શાંતિધામ એપાર્ટમેન્ટના ચેરમેને પોલીસ કમિશ્નરને કરી રજુઆત. પોલીસની વર્ધિમાં ગેરકાયદેસર એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી દાદાગીરી કરી હોવાના આક્ષેપ

Continue Reading