શ્રી બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે “મનુ સંસ્મૃતિ” પુસ્તકનું વિમોચન કરાયું*

જામનગર૨૪ જુલાઈના રોજ જામનગરના ગ્રીન વિલામાં આવેલ સંસ્કૃતિ ભવન ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરૂવંદના કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે “મનુ સંસ્મૃતિ” પુસ્તકનું વિમોચન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુના બે શબ્દો પણ જો લોકો જીવનમાં ઉતારે તો સમાજમાં […]

Continue Reading

પૂજ્ય શ્રી મોરારી બાપૂની 863મી રામકથા 31 જુલાઇએ અમરકંટકમાં સીમિત શ્રોતાઓ સાથે શરૂ થશે

  28 જુલાઇ, 2021: માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં 31 જુલાઇથી 8 ઓગસ્ટ, 2021 સુધી પૂજ્ય શ્રી મોરારી બાપૂની 863માં રામકથા યોજાશે. કોરોના મહામારીમાં અગાઉની કથાઓની માફક જ આ કથામાં પણ સીમિત શ્રોતાઓને કથા સ્થળ ઉપર આવવાની મંજૂરી છે. બાપૂનો વિનમ્ર અનુગ્રહ પૂર્વક આદેશ છે કે માત્ર યજમાન અને આયોજક દ્વારા પહેલેથી આમંત્રિત શ્રોતાઓ જ […]

Continue Reading

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત દ્વારા આજ સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

અધ્ધ…પેટ્રોલનો ભાવ વધારો અત્યારે ગ્રાહકોની કમર કસી રહ્યો છે. પેટ્રોલનો ભાવ વધારો અન્ય ચીજ વસ્તુઓ પણ મોંઘી કરી રહી છે. એકબાજુ કોરોના -મોંઘવારી અને બીજી બાજુ આસમાનની ઊંચાઈ પર પેટ્રોલના ભાવ આપણા (એટલે કે ઉપભોક્તા/ ગ્રાહકો) માટે ઘરના બજેટને વેર વિખેર કરી નાખે છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ એ આ વિશે ચિંતિત […]

Continue Reading

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી. 50 હજારના મુદામાલની ચોરીની ઘટના. ચોરીની ઘટના cctv કેમેરા કેદ થવા પામી. પોલીસે વધુ તપાસ હાથ ધરી

Continue Reading

આજે વિશ્વ પ્રકૃતિ દિવસ: સયાજીબાગની પાછળ આવેલી સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં ભરાય છે રંગબેરંગી પક્ષીઓ અને પતંગિયાઓનો મેળો

કોઈ તમને પૂછે કે યલો પેંસી, બ્લેક રાજા,ગ્રાસ યલો,કોમન લાઈમ,કોમન રોઝ,કોમન પાઇરોટ,કોમન ક્રો, ફરગેટમી નોટ, ઇવનિંગ બ્રાઉન, દનાઇડ એગ ફ્લાય, ક્યુપીડ આ બધાં કોણ છે અને એમનું સરનામું કયું? તો તમે ચોક્કસ મુંઝાઈ જશો. આ સવાલનો જવાબ તમને સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિધિ દવે આપી શકે.તેઓ જણાવે છે કે નયનરમ્ય અને અતિ નાજુક […]

Continue Reading

અમદાવાદ શહેર માં એક વધુ આર્ટ ગેલરી નું ડ્રીમ આર્ટ વર્લ્ડ ના નામે ઉદઘાટન થયું.

આ આર્ટ ગેલરી અમદાવાદ શહેર માં એસ જી હાઇવે ઉજલા સર્કલ પાસે આવેલ છે. ઉદઘાટન ના પ્રસંગે શ્રી જય પંચોલી ,શ્રી મનહર કાપડિયા અને શ્રી તરુણ કોઠારી મહેમાનો ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી ગેલેરી ખુલ્લી મૂકી હતી. અમદાવાદ શહેર ના બીજા કલાકાર પણ ગેલરી ની મુલાકાત લીધી હતી જેમાં જીગર પંડ્યા, હંસા પટેલ, નયના […]

Continue Reading

Gujarat Alkalies and Chemicals Limited (GACL) Education Society supports Akshaya Patra Foundation in Vadodara with a donation for 7 food delivery vehicles

  The vehicles will enable Akshaya Patra reach out to about 13,000 children in 400 Aanganwadi and 32 schools   Gujarat Alkalies and Chemicals Limited (GACL) Education Society donated seven food delivery vehicles to the Akshaya Patra Foundation in Vadodara, Gujarat . This contribution is to support the Vadodara kitchen of Akshaya Patra for delivering […]

Continue Reading

ઉપવાસ કેવી રીતે થાય અને આહારવિવેક કેવી રીતે જળવાય?
શિલ્પા શાહ, ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ગયા રવિવારે પ્રકાશિત મારા આર્ટીકલ “શરીરને કુદરતી રીતે detox કેવી રીતે કરાય” વાંચ્યા બાદ મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ વિનંતી કરી કે મેડમ ઉપવાસ કેવી રીતે કરાય, આહારવિવેક કોને કહેવાય અને કેવો આહાર ગ્રહણ કરાય તેના પર આર્ટીકલના રૂપમાં પ્રકાશ પાડો એવી નમ્ર અરજ, જેથી આજનો આ આર્ટીકલ તેના જેવા અનેક ઉત્સાહી વાંચકો માટે છે જે […]

Continue Reading

શરીરને કુદરતી રીતે શુદ્ધ (DETOX) અને નિરોગી કેવી રીતે બનાવાય?
શિલ્પા શાહ, ડીરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

શરીર પંચમહાભૂતનું બનેલું છે તે આપણે સૌ જાણીએ છીએ. દરેકનું પ્રમાણ પણ શરીરમાં નક્કી છે અને તેને અસર કરતા ચોક્કસ પરિબળો છે. જો તેને યોગ્ય રીતે સમજી લેવામાં આવે તો શરીર શુદ્ધિકરણની પ્રક્રિયા આપોઆપ થતી રહે, તેના માટે વિશેષ પ્રયત્નો કરવા પડે જ નહીં. પંચમહાભૂતમાં જળ, પૃથ્વી,વાયુ, અગ્નિ અને આકાશનો સમાવેશ થાય છે. શરીરમાં જળ […]

Continue Reading