ખેડબ્રહ્મા ખાતે બ્રહ્મસેના ગુજરાત દ્વારા બ્રહ્મ સમાજના બાળકો માટે બાલ સભા જ્ઞાન સભાનું વિશિષ્ઠ આયોજન કરાયું.

ખેડબ્રહ્મા ખાતે બ્રહ્મસેના ગુજરાત આયોજિત બ્રહ્મ બાળકો તેજોમય બની પોતાના રસ રુચિના ક્ષેત્રમાં અગ્રેસર રહે એ માટે દર રવિવારે ‘બાલ સભા-જ્ઞાન સભા’ બ્રહ્મસેના ગુજરાત કન્વીનર દ્વારા દેરોલ હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી દિલીપભાઈ પંડ્યા સાહેબના અધ્યક્ષ સ્થાને શ્રી તપોધન બ્રાહ્મણ સમાજવાડી ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા ખાતે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાવલ ભૂમિકાબેન પ્રગ્નેશભાઈએ કર્યું […]

Continue Reading

અષાઢ સુદ તેરસથી શરુ થતા ગૌરી વ્રત – ગોર્યો ઉમા – મહાદેવની ભક્તિ આરાધના નો અનોખો મહિમા પાવન કરી દે છે

અષાઢ સુદ તેરસથી શરુ થતા ગૌરી વ્રત – ગોર્યો ઉમા – મહાદેવની ભક્તિ આરાધના નો અનોખો મહિમા પાવન કરી દે છે મંદિરોમાં પૂજાવિધિ કરીને નાની બાળાઓ ભગવાન શિવની આરાધના કરીને ઉપવાસ પણ રાખે છે પાંચ દિવસના આ વ્રતનો મહિમા હિન્દુ શાસ્ત્રોમાં જોવા મળે છે અમદાવાદના વિવિધ શિવ મંદિરોમાં નાની બાળા પૂજા કરતી જોઈ શકાય છે […]

Continue Reading

ચીખલી પોલીસ સ્ટેશનમાં બનેલ ઘટનાના સંદર્ભે આહવા ડાંગમાં વઘઇ સુબીર આહવા બંધનું એલાન કરવામાં આવ્યું હતું

*ચિખલી પોલીસ સ્ટેશનમાં બનેલી દુ:ખદ ધટના અંગે ડાંગ જિલ્લો રહ્યો સજ્જડ બંધ* ડાંગ: ચીખલી પોલીસ સ્ટેશનમાં બનેલ ઘટનાના સંદર્ભે આહવા ડાંગમાં વઘઇ સુબીર આહવા બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને સખત રીતે વખોડી કાઢવામાં આવ્યું છે. ડાંગમાંથી આદિવાસી સમાજ અને બધા વેપારી મંડળો, સમાજ સેવકો, સમાજ ના આગેવાનો દ્વારા આદિવાસી સમાજમા આવી બીજી ઘટના ના […]

Continue Reading

આજથી શ્રી રણછોડરાયજી મંદિરમાં હિંડોળા ઉત્સવની શરૂવાત. – હેમંત ભટ્ટ ડાકોર

આજથી શ્રી રણછોડરાયજી મંદિરમાં હિંડોળા ઉત્સવની શરૂવાત ગોપાલ લાલજી ના દિવ્યક્ર દર્શનની ઝાંખી કરી એ યાત્રાળુએ ધન્યતા અનુભવી છે ઠાકોરજી ૩૦ દિવસ અલગ અલગ સુંદર હિંડોળે ઝૂલશે

Continue Reading

વેપારીઓ માટે યોજાયેલ સ્પેશ્યલ વેક્સિનેશન ડ્રાઈવને મળ્યો બહોળો પ્રતિસાદ. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વેક્સિનેશન સ્થળની લીધી મુલાકાત

*જામનગરમાં વેપારીઓ માટે યોજાયેલ સ્પેશ્યલ વેક્સિનેશન ડ્રાઈવને મળ્યો બહોળો પ્રતિસાદ. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વેક્સિનેશન સ્થળની લીધી મુલાકાત* જામનગર: જામનગર ખાતે તા. ૨૫ જુલાઈના રોજ સરકાર શ્રી દ્વારા વેપારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરમાં વિવિધ વોર્ડમાં આ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત કેમ્પ યોજવામાં આવ્યા હતા. જામનગરના સંત નિરંકારી સત્સંગ મંડળ, પટેલ કોલોની […]

Continue Reading

અમદાવાદ ખાતે ગુજરાત NCC નિદેશાલય દ્વારા યોજવામાં આવેલ
‘કારગિલ વિજય દિવસ રક્તદાન કવાયત’નું ઉદ્ઘાટન કરતા શિક્ષણમંત્રી.

અમદાવાદ: કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ગુજરાત NCC નિદેશાલય દ્વારા સતત યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોને આગળ ધપાવતા ગુજરાત NCC નિદેશાલયના ઉપક્રમે 26 જુલાઇ 2021ના રોજ ‘કારગિલ વિજય દિવસ રક્તદાન કવાયત’નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વમાનનું રક્ષણ કરવા માટે જેમણે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું અને હાલમાં જેઓ આપણી સરહદોની સુરક્ષા કરી […]

Continue Reading

WhiteHat Jr students to work with Sonam Wangchuk on Ladakh-themed solar power and water conservation projects to apply coding and math concepts to real-world problems

    MUMBAI, July 26, 2021: WhiteHat Jr, a leading EdTech company known for delivering live one-on-one online classes in Coding, Math and Music, will be working with eminent technologist and Rolex award winner Sonam Wangchuk to inspire students to find solutions to real-world problems. As part of the association, WhiteHat Jr has interwoven Ladakh […]

Continue Reading

નવા એવિએશન, હોસ્પિટાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન

હાલમાં મિની – મેટ્રો શહેર અમદાવાદ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દેશનું એક મહત્તવપૂર્ણ શૈક્ષણિક કેન્દ્ર રીતે વિકસિત થયું છે. આજે અમદાવાદ અને વસ્ત્રાપુરના યુવા પેઢીમાં ઉડ્ડયન, આતિથ્ય, મુસાફરી અને પર્યટન, રિટેઈલ જેવા ક્ષેત્રના નવા યુગના ઉત્તેજક અભ્યાસક્રમો શીખવા માટે ભારે રસ જોવા મળી રહ્યો છે. આવા સમયમાં એપ્ટેક એવિએશન એકેડેમી દ્વારા યુવાઓને આવા ઉદ્યોગોમાં કારકિર્દીના તકો […]

Continue Reading

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

જામનગર: પાકિસ્તાની ઘૂસણખોર સૈનિકો સામે ‘ઓપરેશન વિજય’માં ભારતીય સશસ્ત્રદળની વિજયની 22 મી વર્ષગાઠ નિમિત્તે 26 જુલાઈ 2021 ના રોજ સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા સ્કૂલ કેમ્પસમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દરસિંહે શૌર્ય સ્તંભ – શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ વિશેષ દિવસે સૈનિક […]

Continue Reading