આદિવાસીઓ દ્વારા વાંસ નાં ઉપયોગને જન્મ થી મરણ સુધી સાંકળી લેતું કાવ્ય ની અદભુત રચના તમારી સમક્ષ મૂકી રહ્યો છું. આશા રાખું તમને બધા મિત્રોને ગમશે.

નમસ્તે મિત્રો ,બામણીયા તા. મહુવા જિ. સુરત નાં મુકેશ મહેતાકવિ, સાહિત્યકાર, શિક્ષક, અને સામાજિક કાર્યકર દ્વારા હાલમાં જ આદિવાસીઓ દ્વારા વાંસ નાં ઉપયોગને જન્મ થી મરણ સુધી સાંકળી લેતું કાવ્ય ની અદભુત રચના તમારી સમક્ષ મૂકી રહ્યો છું. આશા રાખું તમને બધા મિત્રોને ગમશે. કલ્પવૃક્ષ થી ઓછું કાં વાંસ “આદિમજીવનછાંયે વસે વાંસવાંસની ભીંતને મોભે વાંસટોપલાને […]

Continue Reading

ભાવેશ રાવલ ફાઉન્ડેશનના સભ્ય જયશ્રીબેન શાહના જન્મદિવસ નિમિતે નડિયાદ શહેર ખાતે મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી.

આજ રોજ તારીખ ૨૫/૦૭/૨૦૨૧ ના રોજ *ભાવેશ રાવલ ફાઉન્ડેશન* ના સભ્ય *શ્રી જયશ્રીબેન શાહ* ના *જન્મદિવસ નિમિતે* નડિયાદ શહેર ખાતે *મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો* સાથે જન્મદિવસની ઉજવણી કરી, જે દિવ્યાંગ બાળકોને ખરેખર *એમને પ્રેમની, અને આનંદ ની જરૂર છે*, આ મૈત્રી સંસ્થા માં *બાળકો પોતે જાતે દરવર્ષે રક્ષાબંધન નિમિત્તે પોતાના હાથ થી રાખડી બનાવે છે, […]

Continue Reading

ગુજરાતના ધાર્મિક સ્થળોનો ભાજપના શાસનમાં આગવો વિકાસ થયો છે: ડો. કિરીટભાઈ સોલંકી, સાંસદ.

ગુજરાતના ધાર્મિક સ્થળોનો ભાજપના શાસનમાં આગવો વિકાસ થયો છે: ડો. કિરીટભાઈ સોલંકી, સાંસદ. અમદાવાદ: ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દેશની સર્વોચ્ચ મહાપંચાયત લોકસભાના પેનલ સ્પીકર અને અમદાવાદ પશ્ચિમના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ લવકુશ બંગલો, કમલમ પાસે, ગાંધીનગર ખાતે ના તેમના નિવાસસ્થાને સમગ્ર રાજ્યમાંથી આવેલ સામાજિક, રાજકીય કાર્યકરો આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી […]

Continue Reading

અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગર માં સરકાર દ્વારા વેક્સિન માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદઅમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગર માં વેક્સિન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વેક્સિન માટે સ્પોટ રજિસ્ટ્રેશન કરી 18 થી 45 અને 45 થી ઉપરના માટે રસીકરણ ની વ્યવસ્થા કરવામાં આવી. વરસાદી મોહલ છતાં લોકોમાં વેક્સિન માટે લોકોની લાંબી લાઈન લાગતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વરસાદી માહોલ વચ્ચે સાવાર થી જ લોકો છત્રી લઈને લાઈનો […]

Continue Reading