અમદાવાદ ના હાટકેસવર સિટીએમ માર્ગ પર ની ઘટના. આઈશરે પાંચ વાહનોને લીધા અડફેટે

અમદાવાદના સિટીએમ ઓવરબિજ ના હાટકેસવર તરફ ના છેડે આઈશર એ પાંચેક વાહનો ને અડફેટે લીધા. બે મહિલા ઓ સહિત ત્રણ વ્યકિત ઓ ઈજાગસઁત બન્યા. ત્રણ જેટલી વ્યક્તિને ૧૦૮ થી તેઓ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા વરસતા ઝરમર વરસાદ મા હાટકેસવર બાજુ થી આવી રહેલ આઈશરે પુલ ના છેડે ચાર બાઈકો અને એક લોડિંગ ટેમ્પા ને […]

Continue Reading

એચ.એ.કોલેજ ધ્વારા કોરોના વોરીઅર્સનું
સન્માન કરવામાં આવ્યું.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ તથા એન.સી.સી યુનીટ ધ્વારા કોરોના સમય દરમ્યાન કાયદો તથા વ્યવસ્થા જાળવણી માટે પોતાના જીવની પણ પરવા કર્યા સીવાય જનતાની સેવા કરી છે તેવા બહોશ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. કોરોના વોરીઅર તરીકે ભૂમીકા ભજવનાર નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર રામદેવસિંહ ચુડાસમા તથા એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના પોલીસ […]

Continue Reading

વડોદરા પોલીસે 45 દિવસ સુધી અંધારામાં ફાંફા માર્યા અને ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસમાં જ પીઆઇની પત્નીની હત્યાનો ભેદ ઉકેલી દીધો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા. વડોદરા પોલીસે 45 દિવસ સુધી અંધારામાં ફાંફા માર્યા અને ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસમાં જ પીઆઇની પત્નીની હત્યાનો ભેદ ઉકેલી દીધો સ્વીટી પટેલનો પોલીસ પતિ અજય દેસાઈ જ હત્યારો નિકળ્યો, કરજણના બંગલે હત્યા કરી કિરીટસિંહની બંધ હોટેલ પાસે લાશ સળગાવી. માહિતી મુજબ 4 જૂનની રાત્રે સાડા બારે ઊંઘમાં જ સ્વીટીનું […]

Continue Reading

🐦 ફરી કુદરતના ખોળે🐦
(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન). ચાતક/ મોતીડો/ Pied Crested Cuckoo / હિન્દી: पपीहा / સંસ્કૃત:चातक.

🐦 ફરી કુદરતના ખોળે🐦(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)https://www.facebook.com/jagat.kinkhabwala ચાતક/ મોતીડો/ Pied Crested Cuckoo / હિન્દી: पपीहा / સંસ્કૃત:चातकકદ: ૧૨ ઇંચ/ ૩૨ સે.મી. ચાતક પક્ષી અને મહાકવિ શ્રી કાળીદાસની મેઘદૂતમાં વિરહની વાત ભારતવર્ષ, એશિયા અને આફ્રિકામાં જોવા મળતું ચાતક એક કોયલના કુળનું પક્ષી છે. ચાતક પક્ષીનું નામ ખુબજ પ્રચલિત નામ પણ જોયું બહુ ઓછા લોકોએ […]

Continue Reading

🐦 ફરી કુદરતના ખોળે🐦
(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન). ચાતક/ મોતીડો/ Pied Crested Cuckoo / હિન્દી: पपीहा / સંસ્કૃત:चातक.

🐦 ફરી કુદરતના ખોળે🐦(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)https://www.facebook.com/jagat.kinkhabwala ચાતક/ મોતીડો/ Pied Crested Cuckoo / હિન્દી: पपीहा / સંસ્કૃત:चातकકદ: ૧૨ ઇંચ/ ૩૨ સે.મી. ચાતક પક્ષી અને મહાકવિ શ્રી કાળીદાસની મેઘદૂતમાં વિરહની વાત ભારતવર્ષ, એશિયા અને આફ્રિકામાં જોવા મળતું ચાતક એક કોયલના કુળનું પક્ષી છે. ચાતક પક્ષીનું નામ ખુબજ પ્રચલિત નામ પણ જોયું બહુ ઓછા લોકોએ […]

Continue Reading

નર્મદા બંધના ઉપરવાસમાં મહારાષ્ટ્રથી હોડકામાં વિદેશી
દારૂ ઘુસાડવાનું ષડયંત્ર SRP જવાનોએ ઝડપ્યું

બ્રેકીંગ :ક્રાઇમ ન્યૂઝ નર્મદા લ્યો કરો વાત!નર્મદામા દારૂની હેરાફેરી હવે જળમાર્ગે?નર્મદા ડેમમાથી દારૂની હેરાફેરી કરતી બોટ ઝડપાઈ SRPની ટીમે પેટ્રોલિંગ વેળાં ઝેરગામ તરફ જતી બોટને અટકાવતા બોટમાંથી 2.97 લાખનો દારૂ મળી આવ્યો નર્મદા બંધના ઉપરવાસમાં મહારાષ્ટ્રથી હોડકામાં વિદેશીદારૂ ઘુસાડવાનું ષડયંત્ર SRP જવાનોએ ઝડપ્યું જવાનોને જોઈન બે શખો બોટમાંથી કૂદીને ભાગી ગયા રાજપીપલા, તા 24 નર્મદા […]

Continue Reading

અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા જોવા મળ્યા છે.

AMC ઘોર નિંદ્રામાં: અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા અમદાવાદ: અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા જોવા મળ્યા છે. દિવસ-રાત અસહ્ય દુગઁધ મારતા કચરા અને ગંદકી ને લઈ ને સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. મૃત પશુઓ પણ આ કચરા ની અંદર નાંખી દેવાતા હોય સ્થાનિકો સહિત ખોખરા પોલિસ સ્ટેશન ની […]

Continue Reading

નરેશભાઈ દવે ગુજરાત યુનિવર્સિટીના Educational Multimedia Research Centre (EMRC),માં ડિરેકટર તરીકે આજથી ફરજનિષ્ઠ થયા.

પ્રિય મિત્ર નરેશભાઈ દવે ગુજરાત યુનિવર્સિટીના Educational Multimedia Research Centre (EMRC),માં ડિરેકટર તરીકે આજથી ફરજનિષ્ઠ થયા. ખરેખર આ એક વધામણીના, આનંદના સમાચાર છે.વરિષ્ઠ પત્રકાર-તંત્રી- મીડિયા હેડ શ્રી નરેશભાઈ નીવડેલા અને અનુભવી મીડિયાકર્મી છે. આશરે 35 વર્ષના અનુભવ પછી તેઓ આ સ્થાને બિરાજમાન થઈ રહ્યા છે. તેમની પાસે 17 વર્ષ પ્રિન્ટ મીડિયાનો, 13 વર્ષ ઈલેક્ટ્રોનિક મીડિયાનો […]

Continue Reading

અમદાવાદ માં આમ આદમી પાર્ટી ધ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

અમદાવાદ માં આમ આદમી પાર્ટી ધ્વારા કરાયું વિરોધ પ્રદર્શન. પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા મામલે કરાયું હતું વિરોધ પ્રદર્શન. ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાંર કરી વિરોધ નોંધવ્યો ખાતે કરાયું વિરોધ પ્રદર્શન.વિરોધ પ્રદર્શન કરતા આપના કાર્યકર્તાઓને પોલીસે ડિટેઇન કર્યા. કાર્યકરોને નવરંગપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા..

Continue Reading

મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર દ્વારા આજે એક અનોખું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર દ્વારા આજે એક અનોખું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વાત છે અમિરો ના રોડની… સાંભળીને નવાઇ લાગે પરંતુ કર્ણાવતી ક્લબ થી મકરબા સુધી અમીરો નો આરસીસી રોડ નું ઉદઘાટન મેયર કિરીટ સોલંકીના હસ્તે ઉદ્ઘાટન કરાયું જેમા ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન હાજર રહ્યા અદાણી ગ્રુપ ને વહાલા થવા આ આરસીસી રોડને તેમના […]

Continue Reading